આજથી વેલેન્ટાઈન વીક શરૂ થઈ ગયું છે.
બધા જ કંઇ હેલિકોપ્ટર રાઇડ, હોટ એર બલુનમાં કે એફીલ ટાવર જઇને પ્રપોઝ ના કરી શકે
દરેક યુવતી વિચારે છે કે તેનો પાર્ટનર યુનિક રીતે પ્રપોઝ કરે. આજે અમે તમને કેટલાક સર્જનાત્મક વિચાર જણાવીશું
જો તમે તમારી ગર્લફ્રેન્ડને આ રીતે પ્રપોઝ કરશો તો તે તરત જ હા પાડી દેશે
તમે તમારી ગર્લફ્રેન્ડને ખચકાટ વગર અને પ્રેમથી તમારા દિલની વાત કરી શકો છો
રાત્રીના સુંદર સમયે તારા મઢ્યા આકાશ અને શાંત સમુદ્ર તટ પર સાથે ચાલતા દિલની વાત કરો
પ્રપોઝ કરવા માટે તમારી ગર્લફ્રેન્ડને રેસ્ટોરન્ટમાં લઈ જાવ અને તેની સાથે ડિનર કરો.
તમારી ગર્લફ્રેન્ડને સિનેમા હોલમાં લઈ જાવ અને ફિલ્મ દરમિયાન તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો
તમારી ગર્લફ્રેન્ડનું મનપસંદ ગીત જાતે ગાઇને પણ તમે તમારા પ્રેમની અભિવ્યક્તિ કરી શકો છો
તમારી ગર્લફ્રેન્ડ સાથે વિતાવેલા સમયનું એક આલ્બમ બનાવીને ગર્લફ્રેન્ડને ભેટમાં આપો