ઇન્ટરનેટ જીવનનું આવશ્યક માધ્યમ છે, છતાં કેટલાક દેશોમાં ઇન્ટરનેટનો વપરાશ ઘણો ઓછો કે નહીવત છે.
કેન્યા અહીં ઇન્ટરનેટનું ઉપયોગ કરવાવાળી વસ્તી 29% છે.
ઇરિટ્રિયા,નાઈઝર અહીં ઇન્ટરનેટનો વપરાશ કરવાવાળી વસ્તી 22% છે.
પાકિસ્તાનમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકો 21 ટકા છે.
અફઘાનિસ્તાનમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકો 18% છે.
ઇથિયોપિયામાં ઇન્ટરનેટનો વપરાશ કરનારા લોકો 17% છે.
યુગાન્ડામાં 10% લોકો ઇન્ટરનેટ વાપરે છે.
કાંગોમાં ઇન્ટરનેટનો વપરાશ કરનારા લોકો 9 ટકા છે 9) સાઉથ સુદાનમાં 7% લોકો જ ઇન્ટરનેટનો વપરાશ કરે છે.
સોમાલિયામાં માત્ર બે ટકા લોકો ઇન્ટરનેટ વપરાશ કરે છે .
નોર્થ કોરિયામાં ઇન્ટરનેટ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.