આ દેશનો ક્રાઈમરેટ ઝીરો છે 

ભારતમાં નિત નવા ક્રાઇમના મામલાઓ સામે આવ્યા કરે છે

દુનિયાના ઘણા દેશોમાં અપરાધના મામલાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે 

પરંતુ એક દેશ એવો પણ છે જ્યાં ક્રાઈમ રેટ એકદમ ઝીરો છે

આ એક કુદરતી સુંદરતા ધરાવતો યુરોપિયન દેશ નેધરલેન્ડ છે

નેધરલેન્ડમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ક્રાઈમ રેટ બહુ જ ઓછો થઈ ગયો છે

આ દેશમાં એટલા ઓછા ગુના અને અપરાધો થાય છે કે અહીંની જેલો પણ ખાલી પડી છે 

જેલ ખાલી હોવાના કારણે તેને રેસ્ટોરન્ટમાં પરિવર્તિત કરવામાં આવી છે

ઝીરો ક્રાઇમ રેટ દેશ ઉપરાંત વિશ્વના સૌથી ધનિક દેશોમાં પણ તેની ગણના થાય છે. અર્થતંત્રની દ્રષ્ટિએ નેધરલેન્ડ વિશ્વમાં 15 મા ક્રમે છે