આપણામાંથી મોટાભાગના લોકોએ પોતાના જીવનમાં ક્યારેકને ક્યારેક કોલ્ડ ડ્રિન્ક તો પીધું જ હશે

જો ધ્યાનથી જોયું હશે તો કોલ્ડ ડ્રિન્કની આ બોટલનું તળિયું સપાટ નહીં પણ ડિઝાઈનવાળું હોય છે, ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ? 

નહીં ને? ચાલો આજે અમે તમને આ પાછળના ઈન્ટરેસ્ટિંગ કારણ વિશે જણાવીએ-

કોલ્ડ ડ્રિન્કની બોટલ્સમાં નીચે બમ્પ હોય છે તે માત્ર ડિઝાઈનનો એક ભાગ નથી, પરંતુ આની પણ પાછળ એક સિક્રેટ છે

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કોલ્ડ ડ્રિન્કમાં ગેસ હોય છે અને એને કારણે પ્રવાહીના વોમ્યુમમાં ફેરફાર થાય છે

આ જ કારણે સોડા બોટલ્સ અને કોલ્ડ ડ્રિન્કની બોટલનું તળિયું સપાટ નથી હોતું

કોલ્ડ ડ્રિન્કમાં રહેલાં ગેસને કારણે તેની બોટલ્સને આ ખાસ રીતે ડિઝાઈન કરવામાં આવે છે

આ બમ્પને કારણે ગેસને કારણે વોલ્મુયમમાં થતો ફેરફાર અને પ્રેશર એડજસ્ટ થઈ જાય છે

આ બોટલને Corrugation તરીકે ઓળખવામાં આવે છે, આ પાણીમાં કાર્બોનેટેડ હોવાને કારણે બોટલમાં પ્રેશર બને છે

આ બોટલના બોટમને ઉપરવાળા ભાહ કરતાં થોડું વધારે મજબૂત બનાવવામાં આવે છે જેથી તે પ્રેશર સહન કરી શકે

છે ને એકદમ ધાસ્સુ ઈન્ફોર્મેશન? આવી જ વધુ માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...