આજે અમે અહીં તમને કેટલીક એવી ફૂડ આઈટમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ગણાય તો છે શાકાહારી પણ હોય છો નોનવેજ...
આપણામાંથી ઘણા લોકો તો હોંશે હોંશે આ વાનગીઓ આરોગતા હશે, તમે પણ જોઈ લો આ વાનગીઓ, તમે પણ તો નથી ખાતા ને?
આ સમયે બીજી પણ અનેક મહત્વની અને મૂલ્યવાન વસ્તુઓનું સરખે ભાગે વિભાજન કરવામાં આવ્યું હતું
ઓરેન્જ જ્યુસઃ અનેક પેકેજ્ડ જ્યુસમાં પણ ફિશ ઓઈલમાંથી બનાવવામાં આવેલું ઓમેગા-3 ફેટી એસિડ મિક્સ કરવામાં આવે છે
ચીઝઃ રેસ્ટોરાંમાં મળનારી આ ચીઝમાં જનાવરના પેટમાંથી નીકાળવામાં આવેલા એન્ઝાઈમ (રેનેટ) મિક્સ કરાય છે
ખાંડઃ ખાંડને ઘસવામાં ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુમાં બોન ચારનો ઉપયોગ કરવામાં આવે છે
જેલીઃ નાના બાળકોને જેલી ખૂબ જ પસંદ હોય છે અને તેમાં હાડકાંમાં જોવા મળતું કોલેજન મિક્સ કરવામાં આવે છે
ડોનટઃ ડોનટમાં મોટાભાગે એલ સિસ્ટિન મિક્સ કરવામાં આવે છે બતકનાં પાંખમાંથી મળતાં એમિનો એસિડથી બને છે
બિયરઃ કેટલીક બિયર અને વાઈન એવી પણ હોય છે કે જેમાં માછલીના બ્લેડરમાં જોવા મળતું ઈસિંગલિયાસ મિક્સ કરવામાં આવે છે
ચોંકી ગયા ને? આમાંથી તમને કેટલા ખાદ્યપદાર્થો વિશે ખબર હતી? આવી જ બીજી રસપ્રદ માહિતી જાણવા અમારી સાથે જોડાયેલા રહો..