આપણે બધા જ દાંતનું ધ્યાન રાખતા ટૂથબ્રશને સમય સમય પર બદલાવવું કેટલું જરૂરી છે, આવો જોઈએ નિષ્ણાતો શું કહે છે? 

જો તમે પણ વારંવાર બીમાર પડતાં હોવ અને તમારા ટૂથબ્રશ પરના બ્રિસ્ટલ્સ ઘસાઈ ગયા છે તો ટૂથબ્રશ બદલાવવું જોઈએ

આવી પરિસ્થિતિમાં ટૂથબ્રશના બ્રિસ્ટલ્સમાં બેક્ટેરિયા વધી શકે છે, જે દાંત માટે નુકસાનકારક સાબિત થાય છે

આ સિવાય જો તમે કોઈ બીમારીમાંથી હાલમાં જ સાજા થયા છો તો એવી સ્થિતિમાં પણ તમારે ટૂથબ્રશ બદલી નાખવું જોઈએ

જ્યારે આપણે બ્રશ કરીએ છીએ દાંતમાં ફસાયેલા ફૂડ પાર્ટિકલ્સ અને દાંત પર જમા થયેલો પ્લેક દૂર થાય છે

દાંતને સ્વસ્થ અને સુરક્ષિત રાખવા માટે દર ત્રણ મહિને ટૂથબ્રશ બદલવું ખૂબ જ હિતાવહ માનવામાં આવે છે

બ્રશ પસંદ કરતી વખતે તે સોફ્ટ અને સરળતાથી બેન્ડ થાય એવા બ્રશ પસંદ કરવા જોઈએ

સોફ્ટ બ્રિસ્ટલ ડિઝાઈન તમારા ટૂથબ્રશ માટે ખૂબ લાભદાયી છે, કારણ કે તે મોંમાં ખુણે ખુણે જઈને દાંતની સફાઈ કરે છે

દાંત ચોખા અને સારા રહે એ માટે દિવસમાં બે વખત બ્રશ કરવું જોઈએ

આવી જ વધુ માહિતી માટે જોડાયેલા રહો આમારી સાથે...