શું પરિણીત મહિલાઓ એર હોસ્ટેસ બની શકે છે
?
એ સાચુ છે કે એર હોસ્ટેસ લગ્ન કરી શકતી નથી કે લગ્ન પછી એર હોસ્ટેસ બની
શકતી નથી?
એર હોસ્ટેસ બનવા ખાસ શિક્ષણ અને તાલીમ ઉપરાંત શારીરિક ક્ષમતા, વાક્ કૌશલ્ય અને ભાષા પર કમાન્ડ જરૂરી છે.
બીજા નંબરે સાઉથના થલાપથી વિજયે માં 80 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂક્યો હતો.
કેટલીક કંપનીઓ 30 વર્ષની પણ એર હોસ્ટેસ રાખે છે.
એર હોસ્ટેસ બનવા માટે તમારી હાઇટ મિનિમમ 5 ફૂટ 2 ઇંચ હોવી જરૂરી છે
અગાઉ એર હોસ્ટેસ અપરિણીત હોવી જોઇએ એવું હતું, પણ હવે કેટલ
ીક એરલાઇનો ચાર વર્ષ બાદ લગ્ન કરવાની છૂટ આપે છે.
એર ઇન્ડિયા (AI)માં પણ આવો નિયમ હતો પણ.....
AI અને નરગેસ મિર્ઝા કેસમાં આ નિયમ ગેરબંધારણીય અને અધિકારોના ઉલ્લંઘન ગણાવાયો
ત્યારથી એરલાઇનો એર હોસ્ટેસના લગ્નને લઇને નિયમો બનાવતી નથી
ત્યારથી એરલાઇનો એર હોસ્ટેસના લગ્નને લઇને નિયમો બનાવતી નથી