2025નું વર્ષ શરૂ થઈ ગયું છે અને એની સાથે એશિયાના ટોપ-10 અમીરોની યાદી સામે આવી ગઈ છે
ચાલો જોઈએ આ યાદીમાં આ વખતે નંબર વનની પોઝિશન પર કોણે છે અદાણી, અંબાણી કે બીજું કોઈ?
ફોર્બ્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 37.2 અબજ ડોલરની નેટવર્થ સાથે હોંગકોંગના અબજોપતિ રોબિન જેંગ 10મા સ્થાને આવે છે
જ્યારે 9મા સ્થાને છે જિંદલ સ્ટિલનાં સાવિત્રી જિંદલ એન્ડ ફેમિલી, જેમની કુલ નેટવર્થ 38.5 અબજ ડોલર છે
આઠમા નંબરે આવે છે શિવ નાદર. એચસીએલ ટેક્નોલોજીના માલિકની કુલ નેટવર્થ 41.5 ડોલર જેટલી છે
ઈન્ડોનેશિયાના અબજોપતિ પ્રજોગો પંગેસ્ટુ 44.4 અબજ ડોલરની નેટવર્થ સાથે આ યાદીમાં સાતમા નંબરે આવે છે
44.8 અબજ ડોલરની નેટવર્થ સાથે ચીનના અબજોપતિ મા હુઆતેંગ આ યાદીમાં છઠ્ઠા નંબરે આવે છે
ટિકટોકના માલિક ઝાંગ યિમિંગની કુલ નેટવર્થ 45.6 અબજ ડોલર છે અને આટલી નેટવર્થ સાથે તેઓ આ યાદીમાં પાંચમા નંબર પર છે
જાપાનના તદાશી યાનાઈ એન્ડ ફેમિલી આ યાદીમાં ચોથા નંબરે છે જેમની કુલ નેટવર્થ 48.1 અબજ ડોલર જ
ેટલી છે
ત્રીજા નંબરે આવે છે ઝોંગ શાનશાન. ચોથી જાન્યુઆરી સુધી ઝોંગની કુલ નેટવર્થ 53.6 અબજ ડોલર હતી
બીજા નંબરે આવે છે આપણા ગુજ્જુભાઈ ગૌતમ અદાણી. ગૌતમ અદાણીની કુલ નેટવર્થ 62.1 અબજ ડોલર જેટલી છે
અને નંબર વન પોઝિશન પર છે મુકેશ અંબાણી. મુકેશ અંબાણીની કુલ નેટવર્થ 96.6 અબજ ડોલર છે