ન્યુમરોલોજીની મદદથી લોકોની પર્સનાલિટી, સ્વભાવ અને ખાસિયતો વિશે જાણી શકાય છે

કેટલાક મૂળાંકના લોકોને કોઈની વાતથી કોઈ ફરક નથી પડતો અને પોતાની જ ધૂનમાં રહે છે

આજે અમે અહીં તમને આવા જ મૂળાંક વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેઓ પોતાની મરજીના માલિક હોય છે, સફળતા તેમના કદમ ચૂમે છે

ચાલો જોઈએ કયો છે આ મૂળાંક-

અમે જે મૂળાંકની વાત કરીએ છીએ એ છે 7 નંબર, જેને એસ્ટ્રોલોજીમાં મરજીના માલિક મૂળાંક ગણવામાં આવે છે

મૂળાંક 7નો સ્વામી કેતુ છે અને એટલે જ આ મૂળાંકના જાતકો પર કેતુની વિશેષ કૃપા છે

કેતુના પ્રભાવને કારણે મૂળાંક 7ના લોકો ખૂબ જ આત્મવિશ્વાસી હોય છે અને અદ્ભૂત વ્યક્તિત્વના માલિક હોય છે

આ લોકો વિચારોથી ખૂબ જ સ્વતંત્ર હોય છે અને પોતાની વાત કહેતાં ખચકાતા નથી જે એમને લોકોની નજરમાં ખાસ બનાવે છે

મૂળાંક 7વાળા લોકો હંમેશા કંઈક નવું કરવાનો પ્રયાસ કરે છે અને પોઝિટિવ વિચારને કારણે સફળતા પણ મેળવે છે

આ મૂળાંકવાળા લોકો જલદી કોઈના પ્રેમમાં નથી પડતા, પણ એક વખત પ્રેમમાં પડે છે તો જીવનભર સાથ નિભાવે છે