2024માં વિશ્વમાં છવાયા આ ભારતીય ખેલાડી
નીરજ ચોપડા- પેરિસ ઑલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો. ઑલિમ્પિકમાં સિલ્વર અને ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય
પેરિસ ઑલિમ્પિકમાં શૂટર મનુ ભાકરે મહિલા 10 મી. એર પિસ્તોલ અને મિક્સ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્
યો
ભારતીય પુરૂષ હૉકી ટીમે પેરિસ ઑલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી 52
વર્ષનો દુકાળ ખતમ કર્યો
લક્ષ્ય સેન ઑલિમ્પિક્સ બેડમિંટન સેમીફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય શટલર બન્યો
હાથ વિના જન્મેલી શીતલ દેવીએ પેરા ઑલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
પી વી સિધુએ તેનું ત્રીજુ સૈયદ મોદી ઇન્ટરનેશનલ ટાઇટલ જીત્યું
ભારતીય મહિલા બેડમિંટન ટીમે બેડમિંટન એશિયા ટીમ ચેમ્પિયશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો
ચેસ પ્લેયર ડી ગુકેશ 2024 વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપમાં સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બન્યો
ભારતીય ક્રિકેટ ટીમે ટી-20 વર્લ્ડ કપ જીત્યો
નવદીપ સિંહે પેરિસ પેરાલિમ્પિક્સમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો