2024ની છેલ્લી એકાદશી કે જેને લોકો સફલા એકાદશી પણ કહેવાય છે તે 26મી ડિસેમ્બરના આવી રહી છે

હિંદુ પંચાગ અનુસાર પૌષ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત રાખવામાં આવશે

બે દિવસ બાદ પડેલી આ એકાદશી ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે તે વર્ષની છેલ્લી એકાદશી છે

આ એકાદશી પર કેટલાક શુભ સંકેત પણ બની રહ્યા છે, જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે તે ભાગ્યના દરવાજા ખોલનારી રહેશે

આ દિવસે સુકર્મા અને ધૃતિ યોગ, સ્વાતિ નક્ષત્રનો સંયોગ પણ બની રહ્યો છે, જેને કારણે તેનું મહત્ત્વ વધી રહ્યું છે

આવો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ કે જેમના માટે આ એકાદશી સુખ, સમૃદ્ધિ અને શાંતિ લઈને આવશે

મેષઃ સફલા એકાદશી પર શુભ પરિણામો મળશે. સફળતા મળશે. પ્રોપર્ટી ખરીદશો. ધનલાભ થશે. મા લક્ષ્મીની કૃપા વરસશે 

સિંહઃ પરિવારનો સાથ-સહકાર મળશે. આકસ્મિક ધનલાભ થશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. વેપારમાં સારો લાભ થઈ રહ્યો છે

ધનઃ મા લક્ષ્મીની કૃપા વરસશે, આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પારિવારિક જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે

મીનઃ આ રાશિના જાતકોને સારા પરિણામો મળશે. નવા કામની શરુઆત માટે અનુકૂળ સમય. નોકરી અને બિઝનેસમાં સુધારો થશે