અનંત અંબાણી પણ પરિવારના બાકીના સભ્યની જેમ પોતાની લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે
વાત કરીએ અનંત અંબાણીના બ્રોચ કલેક્શનની તો એ જોઈને ભલભલા અમીરોને પણ ગરીબોવાળી ફિલિંગ આવી જ જશે
ચાલો જોઈએ કેટલાક અનોખા બ્રોચ કે જે ચર્ચાનું કારણ બન્યા-
અનંત અંબાણીએ પોતાના લગ્નમાં 720 કેરેટનો પેન્થરવાળો જામ્બિયન બ્રોચ પહેર્યો હતો અને આ બ્રોચની સુંદરતા લાજવાબ હતી
પોતાના પ્રિ-વેડિંગ ફંક્શનમાં પણ મનિષ મલ્હોત્રાની રેડ શેરવાની સાથે સ્વરોસ્કી ક્રિસ્ટલનો ડાયમંડ પેન્થર બ્રોચ સ્ટાઈલ કર્યો હતો
અનંતે પોતાના લગ્નના દિવસે જ જાન નીકળી એ સમયે હાથીવાળો સૌથી મોટો બ્રોચ પહેર્યો હતો, જે વંતારા કલ્કેશનનો હિસ્સો છે
શુભ આશિર્વાદ સેરેમનીમાં અનંતે મનિષ મલ્હોત્રાની રેડ શેરવાની સાથે ભગવાન શ્રીનાથજીનો બ્રોચ પહેર્યો હતો, જે ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો
જામનગર ખાતેના પ્રિ-વેડિંગ ફંક્શનમાં પીચ કલરની શેરવાની સાથે અનંતે ગણેશજીનો બ્રોચ સુંદર રીતે પેર કર્યો હતો
સંગીત સેરેમનીમાં પણ સોનાના ભરતકામવાળી શેરવારી સાથે રોયલ બેંગાલ ટાઈગરનો બ્રોચ પહેરીને અનંતે લાઈમલાઈટ લૂંટી લીધી હતી
લાસ્ટ બટ રિસેપ્શનના બીજા દિવસે અનંતે સૌથી યુનિક બ્રોચ પહેર્યો હતો જેમાં તેણે હીરા-પન્ના સાથે દાદાજી ધીરુભાઈનો ફોટો મઢાવ્યો હતો
ઈટલીની ક્રુઝ પાર્ટીમાં અનંતે 300 કેરેટ ડાયમંડથી બનેલો હાર્ટ શેપ બ્રોચ પહેર્યો હતો, જે ઈવેન્ટની હાઈલાઈટ બન્યો હતો