2024ની સાલ આ ફિલ્મી સિતારાઓ માટે રહી લકી

આ વર્ષે ઘણા ફિલ્મી સિતારાઓના ઘરે પારણા બંધાયા છે.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં દીકરા અકાયનું દુનિયામાં સ્વાગત કર્યું 

દિપીકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે સપ્ટેમ્બરમાં દીકરી દુઆનો જન્મ થયો

વરુણ ધવનની પત્ની નતાશા દલાલે દીકરીને જન્મ આપ્યો, જેનું નામ લારા રાખ્યું છે.

રિચા ચઢ્ઢા અને અલી ફઝલની દીકરીનું નામ ઝુનેરા Zuneyra Ida છે, જે જુલાઇમાં જન્મી છે.

યામી ગૌતમે પુત્રને જન્મ આપ્યો છે, જેનું નામ Vedavid રાખ્યું છે.

વિક્રાંત મેસીની પત્નીએ દીકરાને જન્મ આપ્યો છે, જેનું નામ વરદાન છે.

મસાબા ગુપ્તા અને સત્યદીપ મિશ્રાને ત્યાં પણ દીકરી જન્મી છે, પણ એનું નામ નથી જાણવા મળ્યું