બોલીવુડની બ્યુટીફૂલ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન હાલમાં પોતાની પર્સનલ લાઈફને કારણે ખુબ જ ચર્ચામાં રહે છે
અવાર નવાર બચ્ચન પરિવાર અને અભિષેક બચ્ચન સાથેના અણબનાવને કારણે તે સમાચારોમાં ચમકતી રહે છે
પરંતુ આ બધા વચ્ચે ઐશ્વર્યા ભારતને ગૌરવાન્વિત કરવાનો એક પણ મોકો નથી છોડી રહી
જ્યાં ઐશ્વર્યાએ ફરી એક વખત પોતાનો જાદૂ ચલાવીને લોકોને ચોંકાવી દીધા હતા
આ ઈવેન્ટમાં ઐશ્વર્યાએ જેવી સ્ટેજ પર એન્ટ્રી લીધી હતી કે લોકો તેને જોતા રહી ગયા હતા, સ્ટાઈલ, ડ્રેસ બધામાં ઐશ્વર્યાએ બાજી મારી હતી
તેણે ડાર્ક બ્લ્યુ કલરના ગાઉન પર સેમ કલરના ફ્લોર લેન્થ જેકેટ પહેર્યું હતું, જેના પર સિલ્વર સ્ટોન્સથી ફ્લાવર વર્ક કરવામાં આવ્યું હતું
ફ્લાવર વર્કવાળા જેકેટે ઐશ્વર્યાની સુંદરતામાં ચાર ચાંદ લગાવવાનું કામ કર્યું હતું
આ સુંદર આઉટફીટ સાથે ઐશ્વર્યાએ ગ્લોસી મેકઅપ કર્યો હતો, જેણે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવવાનું કામ કર્યું હતું
ગ્લોસી આઈ મેકઅપ અને મોટા ડાયમંડના ઈયરરિંગ્સ અને વીંટીઓ પહેરી હતી
તમે પણ ઐશ્વર્યાનો આ લૂક ના જોયો હોય તો અત્યારે જોઈ લો...