પૂજામાં આરતી વિધિ દરમિયાન લોકો કપૂર બાળે છે

આરતી દરમિયાન કપૂર બાળવું કેમ શુભ છે, તે વિશે જાણીએ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૂજામાં કપૂર બાળવાની પરંપરા સદીઓ જૂની છે. 

કપૂરની જ્યોત દેવતાના ચહેરો પ્રકાશિત કરે છે અને ભક્તના જીવનમાં દૈવી હાજરીનું પ્રતીક છે

 તેની જ્યોત અશુદ્ધિઓને બાળી આત્માનું પરમાત્મા સાથેના મિલનનું પ્રતીક છે

કપૂર સળગાવીએ ત્યારે તે કોઇ પણ નિશાન છોડ્યા વિના બળી જાય છે. 

કપૂર બાળનારી વ્યક્તિ તેની અંદરની તમામ અશુદ્ધિ, અહંકાર ત્યજી પ્રભુને સમર્પિત થાય છે

કપૂરની સુગંધ, શાંતિ આધ્યાત્મિક શુદ્ધિકરણનો માર્ગ તરફ દોરી જાય છે

કપૂર વાસ્તુદોષને પણ દૂર કરે છે, તેથી આરતીમાં વપરાય છે.