mumbai samachar
આજકાલ બ્લડ શુગર વધવાની સમસ્યા ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે, જેને કારણે લીવર, હાર્ટ અને બ્રેઈન પર વિપરીત અસર જોવા મળે છે
mumbai samachar
આ જ કારણે ડોક્ટર્સ અને નિષ્ણાતો બ્લડ શુગરને કન્ટ્રોલમાં રાખવાની સલાહ આપે છે
આજે અમે અહીં ભારતીય રસોડામાં રહેલાં કેટલાક એવા મસાલા વિશે જણાવીશું કે જે બ્લડ શુગરને કન્ટ્રોલમાં રાખવામાં મદદ કરે છે
mumbai samachar
આ મસાલામાં મોટા પ્રમાણમાં પોષક તત્વો, મિનરલ્સ જોવા મળે છે, આવો જોઈએ કયા છે આ મસાલા-
mumbai samachar
હળદરઃહળદરનું સેવન કરવાથી બ્લડ શુગર કન્ટ્રોલમાં રહે છે, જેમાં કર્ક્યુમિન નિામનું તત્વ જોવા મળે છે જે શુગરલેવલ ઘટાડે છે
mumbai samachar
તજઃ બ્લડ શુગરને કન્ટ્રોલમાં રાખવા માટે તજનો કાઢો અક્સીર ઈલાજ છે. એક ગ્લાસ પાણીમાં તજને ઉકાળી લો અને બાદમાં આ પાણીને ગાળીને પી લો
mumbai samachar
કાળા મરીઃ કાળા મરીને બ્લડ શુગરને કન્ટ્રોલમાં રાખવા માટે છે. કાળા મરીનો પાઉડર પાણીમાં મિક્સ કરીને પી લો
mumbai samachar
એલચીઃ એલચી પણ બ્લડ શુગરને કન્ટ્રોલમાં રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. એલચીને ચાવીને ખાવી એ આરોગ્ય માટે લાભદાયી છે
mumbai samachar
મેથીઃ મેથીના દાણા બ્લડ શુગરની ઝડપથી કન્ટ્રોલમાં લાવે છે. મેથીના દાણા પાણીમાં પલાળીને તેનું સેવન કરો, મેથીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે
mumbai samachar
અહીં જણાવવામાં આવેલા ઉપાયોને અમલમાં મુકતા પહેલાં નિષ્ણાતોની સલાહ લેવી આવશ્યક...
mumbai samachar