mumbai samachar

શિયાળામાં તાજામાજા રહેવું છે તો આ રહી ટીપ્સ

mumbai samachar

શિયાળાની ઋતુ આવી ગઇ છે. એવા સમયે રોગપ્રતિકારક શક્તિ વધારો

દરરોજ હજારોની સંખ્યામાં પર્યટકો તાજમહેલ જોવા આવે છે

mumbai samachar

જેમાં નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે શરદી, ફ્લૂ થવાની સંભાવના વધે છે

mumbai samachar

રોગપ્રતિકારક શક્તિ વધારવાના કેટલાક ઉપાય જાણો

mumbai samachar

પાણી પીવોઃ શિયાળામાં પાણી પીવાનું ભૂલાઇ જાય છે, પણ હાઇડ્રેટેડ રહો

mumbai samachar

બદામ અને સુપરસીડ ઓમેગા-3નો સારો સ્રોત છે. તેના સતત સેવનથી  રોગપ્રતિકારક શક્તિ વધે છે.

mumbai samachar

મધમાં એન્ટિમાઇક્રોબાયલ ગુણ છે. શરદીના લક્ષણો સામે અસરકારક છે.

mumbai samachar

હર્બલ ટી-આદુ, કેમોમાઇલ અને પીપરમિન્ટ જેવી એન્ટિઑક્સિડન્ટથઈ ભરપૂર હર્બલ ચા ફ્લુ સામે રક્ષણ આપે છે

mumbai samachar

ઘી- શરીરને ગરમાવો આપે છે. તેમાં વિટામીન એ, ડી, ઇ, કે હોય છે. શિયાળાના આહારમાં ભાત, રોટલીમાં ઘીનો સમાવેશ કરો.

mumbai samachar