mumbai samachar
આગ્રામાં આવેલું તાજ મહેલ એ દુનિયાની સાત અજાયબીઓથી એક છે, તાજમહેલને લોકો પ્રેમની નિશાની તરીકે પણ જુએ છે
mumbai samachar
સફેદ સંગેમમરથી બનેલી આ ઐતિહાસિક ઈમારત બાંધકામનો ઉત્તમ નમૂનો તો છે જ પણ વર્લ્ડ હેરિટેજ સાઈટમાં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો છે
દરરોજ હજારોની સંખ્યામાં પર્યટકો તાજમહેલ જોવા આવે છે
mumbai samachar
પરંતુ શું તમે જાણો છો આટલી આ સુંદર ઈમારતને ક્યારેય લાઈટિંગથી શણગારવામાં નથી આવતું? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-
mumbai samachar
આજે ભલે તાજમહેલને લાઈટિંગ નથી કરવામાં આવતી, પણ હમેંશાથી એવું નહોતું
mumbai samachar
બીજા વિશ્વયુદ્ધમાં દરમિયાન પહેલી વખત તાજમહેલને લાઈટિંગથી નવડાવી દેવામાં આવ્યો હતો
mumbai samachar
8મી મે, 1945 મિત્ર દેશોએ વિજય દિવસ મનાવ્યો અને એ દિવસે પણ તાજમહેલને લાઈટ્સથી શણગારવામાં આવ્યો હતો
mumbai samachar
તાજમહેલ દેશનું પહેલું એવું સ્મારક હતું, જેની પર રાતના સમયે લાઈટિંગ કરવામાં આવી હતી
mumbai samachar
છેલ્લી વખત 20મી માર્ચથી 24મી માર્ચ,1997માં તાજમહેલને લાઈટિંગથી શણગારવામાં આવ્યું હતું, જ્યારે ગ્રીક પિયાનોવાદક યાન્નીએ પર્ફોર્મ કર્યું હતું
mumbai samachar
જોકે, ત્યાર બાદ તાજમહેલમાં અસંખ્ય મરેલાં કીડા જોવા મળ્યા હતા, જેને કારણે તાજમહેલ પર લાઈટિંગ કરવાનું બંધ કરવામાં આવ્યું
mumbai samachar
એટલું જ નહીં પણ સુપ્રીમ કોર્ટે 24મી માર્ચ, 1998માં તાજમહેલની 500 મીટરની અંદર કોઈ પણ કાર્યક્રમનું આયોજન કરવા પર પ્રતિબંધ મૂકી દીધો
mumbai samachar