mumbai samachar
mumbai samachar
એટીએમમાંથી ફાટેલી નોટો નીકળે તો શું કરવું
mumbai samachar
mumbai samachar
આજકાલ મોટા ભાગના વ્યવહાર ડિજિટલ એટલે કે યુપીઆઈ પેમેન્ટ, નેટબેન્કિંગ દ્વારા થાય છે છતાંય રોકડની જરૂરત હોય છે જ
બજારમાંથી નાનીમોટી વસ્તુ લેવા કે કોઇ સેવા માટેની ચૂકવણી રોકડથી થાય છે અને નોટ ફાટેલી હોય કોઇ સ્વીકારતા નથી.
mumbai samachar
mumbai samachar
ભાઈ બીજના દિવસે ભાઈ તેમની બહેનોને યથાશક્તિ ભેટ આપે છે
mumbai samachar
mumbai samachar
જો તમે એટીએમમાંથી નાણા ઉપાડ્યા છે અને એમાં ફાટેલી નોટો મળી છે તો તમે તેને બદલી શકો છો
mumbai samachar
mumbai samachar
જ્યારે તમે નોટ એક્સચેન્જ કરવા બેંકમાં જાવ ત્યારે તમારે કેટલાક
સરળ સ્ટેપ ફોલો કરવા પડશે
mumbai samachar
mumbai samachar
તમારે બેંકને એપ્લિકેશન આપવી પડશે અને ફાટેલી નોટ વિશે માહિતી આપવી પડશે.
mumbai samachar
mumbai samachar
તમારે બેંક ટ્રાન્ઝેક્શનના પુરાવા તરીકે એટીએમ સ્લીપ આપવી પડશે
mumbai samachar
mumbai samachar
ઘણી વાર એટીએમમાંથી કેશ તો મળે છે, પણ સ્લીપ મળતી નથી.
mumbai samachar
mumbai samachar
આવા સમયે તમને જો ફાટેલી નોટ મળી હોય તો તમારે બેંકને ટ્રાન્ઝેક્શનનો મેસેજ બતાવવો પડશે.
mumbai samachar
mumbai samachar
આરબીઆઈના નિયમાનુસાર બેંકો એટીએમમાંથી વિતરીત થયેલી ફાટેલી નોટો બદલવાની ના પાડી શકે નહીં
.
mumbai samachar
mumbai samachar
જો બેંક એટીએમમાંથી વિતરીત થયેલી ફાટેલી નોટો બદલવાનો ઇનકાર કરે તો આરબીઆઈ તેના પર દંડ લગાવી શકે છે.
mumbai samachar
mumbai samachar