ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું

અત્યાર સુધી 3 કેપ્ટન ભારત માટે ICC ટ્રોફી જીત્યા છે

તેમણે ટ્રોફી જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે

પણ આ ત્રણે કેપ્ટને એક વાર તો ભારતમાં ટેસ્ટ શ્રેણી ગુમાવી જ છે

કપિલદેવની કેપ્ટન્સીમાં ભારતે 1983નો વર્લ્ડ કપ જીત્યો હતો

કપિલ દેવની જ કપ્તાનીમાં ભારત વેસ્ટ ઇન્ડિઝ સામે 3-0થી શ્રેણી હાર્યું હતું

2012માં ધોનીની કપ્તાનીમાં ઇગ્લેન્ડ સામેની ટેસ્ટશ્રેણીમાં 1-2થી હાર થઇ

રોહિત શર્માની કપ્તાનીમાં આપણે  2024નો T-20 વર્લ્ડ કપ જીત્યા

હાલમાં જ પુણે ટેસ્ટમાં રોહિતની કપ્તાનીમાં ન્યુઝીલેન્ડ સામે હાર સાથે આપણે શ્રેણી ગુમાવી