mumbai samachar

ક્રિકેટ અનિશ્ચિતતાઓની રમત છે મેચમાં કોઈપણ બેટ્સમેન 0 રન પર આઉટ થવા નથી માગતો

mumbai samachar

આજે એવા ભારતીય બેટ્સમેન વિશે જાણીએ જેઓ સૌથી વધુ વખત ટેસ્ટ, ODI કે T-20માં શૂન્ય પર આઉટ થયા છે

આ યાદીમાં પૂર્વ ભારતીય ઝડપી બોલર ઝહીર ખાન પ્રથમ સ્થાને છે. તે કુલ 43 વખત શૂન્ય પર આઉટ થયો હતો.

mumbai samachar

ભારતીય ટીમનો બોલર ઈશાંત શર્મા કુલ 40 વખત શૂન્ય રને પરત ફર્યો છે.

mumbai samachar

અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી 38 વખત શૂન્ય રન પર આઉટ થયા બાદ આ યાદીમાં ત્રીજા સ્થાને છે

mumbai samachar

ભૂતપૂર્વ ભારતીય સ્પીનર હરભજન સિંહ છે જે કુલ 37 વખત શૂન્ય પર આઉટ થયા બાદ પેવેલિયનમાં પરત ફર્યો હતો

mumbai samachar

પાંચમા સ્થાને પૂર્વ ભારતીય બોલર અનિલ કુંબલે છે જે કુલ 35 વખત શૂન્ય પર આઉટ થયો હતો

mumbai samachar

ક્રિકેટના ગોડ તરીકે ઓળખાતો પૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકર 34 વખત શૂન્ય પર આઉટ થયો છે

mumbai samachar

ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા 33 વખત ખાતું ખોલાવ્યા વિના પેવેલિયનમાં પરત ફર્યો છે

mumbai samachar