mumbai samachar

 આપણામાંથી ઘણા લોકો એવા હશે કે જેમને બાકી લોકોની સરખામણીએ સૌથી વધુ મચ્છર કરડે છે

mumbai samachar

શું તમારી સાથે પણ આવું બને છે? તમને એવું લાગે છે કે તમે ક્યાંય પણ હોવ પણ મચ્છર તમને શોધી જ લે છે? 

જો આ બંને સવાલોના જવાબ હામાં હોય તો તમારે આ સ્ટોરી છેલ્લે સુધી વાંચવી પડશે

mumbai samachar

કારણ કે તમારી સાથે આવું કેમ થાય છે એનું કારણ તમને જાણવા મળશે

mumbai samachar

ચાલો જોઈએ શું છે આ પાછળનું કારણ અને કેમ અમુક લોકોને સૌથી વધુ મચ્છર કરડે છે-

mumbai samachar

સૌથી પહેલાં તો તમને જણાવી દઈએ કે મચ્છરમાં નર અને માદા હોય છે 

mumbai samachar

અને તમને જે કરડે છે એ માદા મચ્છર હોય છે, નર મચ્છર કરડતા નથી

mumbai samachar

ચોંકી ગયા ને પણ આ હકીકત છે, હવે વાત કરીએ કે આખરે કેમ અમુક લોકોને આ માદા મચ્છર વધુ પરેશાન કરે છે એની તો

mumbai samachar

એક રિસર્ચમાં કરવામાં આવેલા દાવા અનુસાર જેમનું બ્લડ ગ્રુપ ઓ હોય છે એમને  અન્યની સરખામણી મચ્છર કરડે છે

mumbai samachar

જી હા, સાંભળવામાં વિચિત્ર લાગશે પણ આ હકીકત છે, આ લોકોનું મેટાબોલિક રેટ હાઈ હોય છે

mumbai samachar

જેને કારણે મચ્છર એમની તરફ વધુ આકર્ષિત થાય છે, આ સિવાય કાર્બન ડાયોક્સાઈડની ગંધ પણ મચ્છર પારખી શકે છે

mumbai samachar

આ જ કારણ છે કે જ્યારે રાતે તમે આરામથી ઊંઘતા હોવ છો ત્યારે મચ્છર તમારી તરફ આકર્ષિત થાય છે અને કરડે છે

mumbai samachar

લાસ્ટ બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ એટલે બોડીમાં રહેલાં યુરિક એસિડ, લેક્ટિક એસિડ અને એમોનિયા વગેરેની ગંધને કારણે પણ મચ્છર તમારી આસપાસમાં વધુ મંડરાવવા લાગે છે

mumbai samachar