mumbai samachar

પંદરમી ઓક્ટોબરની જન્મજંયતી નિમિત્તે તેમના વિચારો સાથે શ્રદ્ધાંજલિ આપીએ

mumbai samachar

જો તમારી સફળતાની વ્યાખ્યા મજબૂત હશે તો નિષ્ફળતા ક્યારેય  પછાડી શકશે નહીં

સૂર્યની જેમ ચમકવું હોય તો તમારે સૂર્યની જેમ તપવું પડશે

mumbai samachar

વિજ્ઞાન માનવજગત માટે સુંદર ભેટ છે, તેથી તેનું રક્ષણ કરવું જરુરી

mumbai samachar

તમારા કામકાજમાં સફળતા માટે તમે તમારા લક્ષ્ય પર પહેલા ધ્યાન કેન્દ્રીત કરો

mumbai samachar

યુવાનો ખાસ કરીને કંઈક નવું કરવાનું પ્રયાસ કરો, જેનાથી તમે નવું હાંસલ કરશો

mumbai samachar

હંમેશા ઊંચા સપના જુઓ અને તેને સાકાર કરવા મહેનત કરો

mumbai samachar

 કોઈને હરાવવું ખૂબ સરળ છે, પરંતુ કોઈને જીતવું ખૂબ જ મુશ્કેલ છે

mumbai samachar

તમારા સપના સાકાર કરવા માટે તમારે પહેલા સપના જોવા પડશે

mumbai samachar

સફળતાનો સાચો આનંદ માણવા જીવનમાં મુશ્કેલીઓ પણ જરૂરી છે.

mumbai samachar

ક્લાસમાં છેલ્લી બેંચ પર બેસનાર વિદ્યાર્થી પણ સૌથી તેજસ્વી હોઇ શકે છે.

mumbai samachar

આપણા બાળકોની આવતીકાલ સારી બને તે માટે આપણા આજનું બલિદાન આપવાની તૈયારી રાખો

mumbai samachar