બુર્જ ખલીફાની ગણતરી દુનિયાની સૌથી ઊંચા ટાવરમાં કરવામાં આવે છે

mumbai samachar

આ ટાવરની ઊંચાઈ 828 મીટરની આસપાસ છે અને તે 163 માળ છે

mumbai samachar

પરંતુ શું તમને ખબર છે કે આ સુંદર ઈમારતની ટોચ પર 350 ટનનો એક સ્ટીલનો પાઈપ લગાવવામાં આવ્યો છે? 

mumbai samachar

જી હા, આ હકીકત છે, ચાલો તમને આ પાછળનું કારણ જણાવીએ-

mumbai samachar

બુર્જ ખલીફાની ઉંચાઈને કારણે આ ટાવરને સૌથી વધુ ઝડપી પવનનો સામનો કરવો પડે છે

mumbai samachar

આ કારણે જ આ ટાવરની ટોચ પર આટલો ભારેભરખમ પાઈપ લગાવવામાં આવ્યો છે

mumbai samachar

બુર્જ ખલીફાને હવાનો સામનો કરવો પડે છે એટલે આ પાઈપ તેમાં તેને મદદ કરે છે 

mumbai samachar

આ પાઈપ આર્કિટેક્ચરલ વિશેષતાના રૂપમાં જોવા મળે છે

mumbai samachar

આ પાઈપને કારણે પણ આ ટાવરને બાકીની ઈમારત કરતાં અલગ લૂક આપે છે

mumbai samachar

એટલું જ નહીં પણ આ સ્ટીલનો પાઈપ જ બુર્જ ખલીફાની સુંદરતા વધારવાનું કામ કરે છે

mumbai samachar