Akshay Tritiya પર કરો તુલસીના આ ઉપાયો અને જુઓ Magic...
Akshay Tritiyaએ આખા વર્ષમાં આવતા સાડાત્રણ મુહૂર્તમાંથી એક છે
આ દિવસે કોઈ કોઇ પણ શુભ કાર્યો કે નવા કામની શરૂઆત કરવી ખૂબ જ શુભ ગણાય છે
આ વખતે અક્ષય તૃતિયા 10મી મેના દિવસે આવી રહી છે
જો તમે પણ મા લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો તો આ દિવસે કેટલાક ઉપાયો કરવા પડશે
આવો જોઈએ શું છે આ ઉપાયો...
આ દિવસે તુલસી સાથે જોડાયેલા કેટલાક ઉપાયો કરીને તમે પણ ધનવાન બની શકો છો
હિંદુ ધર્મમાં માતા તુલસીને લક્ષ્મી માતાનું જ રૂપ માનવામાં આવે છે
અક્ષય તૃતિયાના દિવસે તુલસીનો છોડ લગાવવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે
આ સિવાય આ દિવસે તુલસીની પૂજા કરીને ઓમ નમો તુલસી દેવ્યાયનો જાપ કરવો જોઈએ
Watch More
આવું કરવાથી લક્ષ્મી માતાની સાથે સાથે ભગવાન વિષ્ણુ પણ પ્રસન્ન થાય છે
Watch More
ઘરના દરવાજા પર તુલસીના મૂળિયા સાથેની ડાળખી પણ અવશ્ય બાંધવી જોઈએ, એવું કરવાથી ધન, સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે
Watch More
એક લાલ કપડામાં તુલસીના મૂળિયા બાંધીને તિજોરી કે પર્સમાં રાખવાથી આર્થિક સ્થિતિ સારી રહે છે
Watch More
આ ઉપાયો કરવાથી ધન- સંપત્તિની સાથે સાથે જ ઘરમાં સકારાત્મકતા પણ આવે છે
Watch More