Homeઆમચી મુંબઈપુણેમાં માનવતા શર્મસાર! ભેંસના બચ્ચાં સાથે યુવકે કર્યો રેપ, પછી જે થયું...

પુણેમાં માનવતા શર્મસાર! ભેંસના બચ્ચાં સાથે યુવકે કર્યો રેપ, પછી જે થયું…

મહારાષ્ટ્રના પુણે શહેપમાં 38 વર્ષના નરાધમે ભેંસના બચ્ચાં સાથે રેપ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના પુણેના ડેક્કન વિસ્તારમાં બની હતી. પોલીસે આપેલી માહિતી અનુસાર સ્થાનિકોએ આરોપીને આવું કરતાં જોયો ત્યારે તેને ઢોરમાર માર્યો હતો, જે બાદ તે બેહોશ થઈ ગયો હતો અને તેને તાત્કાલિક સૈસુન હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો.

પોલીસ અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, સ્થાનિકો દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા અનુસાર આરોપી વિરુદ્ધ સંબંધિત કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. માનવતાને શર્મસાર કરતા આ આરોપ માટે આરોપીને કઠોર સજા આપવામાં આવશે.

 

 

RELATED ARTICLES

Most Popular