ફનક્લબ

ફનવર્લ્ડ જ્ઞાન સાથે ગમ્મત

પ્રિય વાચકો,
જ્ઞાન સાથે ગમ્મત આપતા ‘મુંબઈ સમાચાર’ના ફનવર્લ્ડને પ્રેમભર્યો આવકાર આપી ચતુર વાચકો એમાં સહભાગી થતા રહ્યા છે. આજથી આ મનોરંજન નવા સ્વરૂપે તમારી સામે હાજર થાય છે. ખાતરી છે કે તમે બમણા ઉત્સાહથી એમાં ભાગ લેતા રહેશો – તંત્રી.
પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
———
વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી
શનિવાર સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.
funworld@bombaysamachar.com
——–
ઓળખાણ રાખો
અશોક કુમાર, અનુપ કુમાર અને કિશોર કુમારને ચમકાવતી કઈ ફિલ્મનું આ દૃશ્ય છે?
અ) દો દૂની ચાર બ) ઝુમરુ ક) ચલતી કા નામ ગાડી ડ) કાનૂન
——-
ગુજરાત મોરી મોરી રે
આશા પારેખની પહેલી ગુજરાતી ફિલ્મનું નામ જણાવો.
અ) સતી સાવિત્રી બ) લીલુડી ધરતી ક) અખંડ સૌભાગ્યવતી ડ) ગાડાનો બેલ
——
ભાષા વૈભવ…
હિન્દી – ઉર્દૂ શબ્દોના ગુજરાતી અર્થ
અ ઇ
बर्क આરસપહાણ
बेमिसाल કપાળ
दरवेश બેજોડ, અદ્વિતીય
संगेमरमर વીજળી
माथा ફકીર, સાધુ
——-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
કઈ ફિલ્મમાં નરગીસ સુનીલ દત્તની માતાની ભૂમિકામાં હતાં?
અ) ગઝલ
બ) રેશ્મા ઔર શેરા ક) અદાલત
ડ) મધર ઈન્ડિયા
——–
નોંધી રાખો
ગરુડ જેવી ઊંચાઈએ ઊડતા નથી આવડતું એટલે ચકલી ઊડવાનું બંધ નથી કરી દેતી.
—–
જાણવા જેવું
વિજય આનંદ દિગ્દર્શિત ‘જોની મેરા નામ’માં દેવ આનંદ – હેમા માલિની હીરો અને હિરોઈન હતાં. ૧૯૭૦માં આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે બાપ – દીકરી જેવા દેવસાબની ઉંમર ૪૭ વર્ષની હતી, જ્યારે ડ્રીમ ગર્લ માત્ર ૨૨ વર્ષની હતી. ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી અને એનાં ગીત આજે પણ લોકજીભે રમે છે.
——–
માઈન્ડ ગેમ
કઈ સંખ્યાને ચાર ગણી કરી એમાં છ ઉમેરવાથી જવાબ ૯૦ આવે?
અ) ૧૨ બ) ૨૧ ક) ૨૪ ડ) ૪૫
——–
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
आशियाना ઘર
वास्ता સંબંધ, લેવાદેવા
आदित्य સૂર્ય
तांबूल પાનબીડી
अफसाना કથા
——-
માઈન્ડ ગ્રેમ
૧૦
——–
ઓળખાણ પડી?
પાકીઝા
——–
ચતુર આપો જવાબ
સ્ટુડન્ટ્સ ઓફ ધ યર
——-
ગુજરાત મોરી મોરી રે
ગુણસુંદરી
——
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) નીતા દેસાઈ (૩) કલ્પના આશર (૪) મૂળરાજ કપૂર (૫) કિશોરકુમાર જીવણદાસ વેદ (૬) ભારતી બુચ (૭) પુષ્પા પટેલ (૮) નિખિલ બેંગાળી (૯) અમીષી બેંગાળી (૧૦) શ્રદ્ધા આશર (૧૧) વિભા મહેશ્ર્વરી (૧૨) ખુશ્રુ કાપડિયા (૧૩) ડૉ. પ્રકાશ કટકિયા (૧૪) મિસિસ. ભારતી કટકિયા
(૧૫) લજીતા ખોના (૧૬) તાહેર ઔરંગાબાદવાળા (૧૭) શીરીન ઔરંગાબાદવાળા (૧૮) મહેન્દ્ર લોઢાવિયા (૧૯) રંજન લોઢાવિયા (૨૦) હરીશ જી. સુતરીયા (૨૧) અરવિંદ સુતરીયા (૨૨) મીનળ કાપડિયા (૨૩) અશોક સંઘવી (૨૪) ભાવના કર્વે (૨૫) ગિરિશ બાબુભાઈ મિસ્ત્રી (૨૬) મનીષ શેઠ (૨૭) ફાલ્ગુની શેઠ (૨૮) હર્ષા મહેતા (૨૯) શિલ્પા શ્રોફ (૩૦) નિતિન જે. બજરીયા (૩૧) રજનીકાંત પટવા (૩૨) સુનીતા પટવા (૩૩) જ્યોત્સના ગાંધી (૩૪) રમેશ દલાલ (૩૫) ઈનાક્ષી દલાલ (૩૬) હિના દલાલ (૩૭) દિલીપ પરીખ (૩૮) મહેશ દોશી (૩૯) જગ્રીટ કે. જાની (૪૦) બીના જે. જાની (૪૧) નયના ગિરિશ મિસ્ત્રી (૪૨) અંજુ ટોલિયા (૪૩) પુષ્પા ખોના (૪૪) પ્રવીણ વોરા (૪૫) રસિક જૂઠાણી (ટોરન્ટો-કેનેડા) (૪૬) જ્યોતિ ખાંડવાલા (૪૭) મીના હર્ષ શાહ (૪૮) હેમા હરીશ ભટ્ટ (૪૯) રમેશ ગંગારામ કાપડિયા (૫૦) રંજન રમેશ કાપડિયા

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.