સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ મુર્મુનું સંબોધન

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિ તરીકે રાષ્ટ્રને આ તેમનું પ્રથમ સંબોધન હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે 76માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ હું દેશ અને વિદેશમાં વસતા તમામ ભારતીયોને મારી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. 14મી ઓગસ્ટના દિવસને ભાગલા-ભયાનક સ્મારક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ સ્મારક દિવસની ઉજવણીનો હેતુ […]

Continue Reading

ભારતને ‘આકાસા એર’ આપવા બદલ રાકેશ ઝુનઝુનવાલાને યાદ કરવામાં આવશે: નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા

નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ રવિવારે રાકેશ ઝુનઝુનવાલાના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે ભારતને નવી ફ્લાઇટ કંપની ‘અકાસા એર’ આપવા બદલ તેમને યાદ કરવામાં આવશે. ભારતના ‘વોરેન બફેટ’ તરીકે જાણીતા શેરબજારના અનુભવી રોકાણકાર ઝુનઝુનવાલાનું રવિવારે સવારે મુંબઈમાં અવસાન થયું. ઝુનઝુનવાલાની ‘નેટવર્થ’ $5.8 બિલિયન (રૂ. 46,000 કરોડ) છે. તેની પાસે અકાસા એરમાં 40 ટકા […]

Continue Reading

આઝાદીના અમૃત મહોત્સવની બોલતી તસવીરો

આઝાદીના 75 માં વર્ષમાં પહોંચતા, આપણે હવે વાસ્તવિક આઝાદીનો સ્વાદ ચાખી રહ્યા છીએ. આઝાદી કા અમૃત મહોત્સવ એ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સ્વાતંત્ર્ય ચળવળને શ્રદ્ધાંજલિ છે. 21 મી સદીનું ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. સ્વતંત્રતાનો તહેવાર કોઈ ચોક્કસ જાતિ, ધર્મ કે રાજ્ય માટે નહીં પરંતુ સમગ્ર ભારત માટે મહત્વપૂર્ણ છે. અમૃત મહોત્સવ એ […]

Continue Reading

75મો સ્વતંત્રતા દિવસ, આતંકવાદીઓ હુમલાની ફિરાકમાં, દિલ્હીમાં હાઇ એલર્ટ

દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. પીએમ મોદી 15 ઓગસ્ટના રોજ દિલ્હીમાં લાલ કિલ્લા પરથી ત્રિરંગો ફરકાવશે. તેઓ દેશને સંબોધન પણ કરશે. દિલ્હી પોલીસ સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રીય રાજધાનીમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી રહી છે. આતંકવાદીઓ સ્વતંત્રતા દિવસ પર અનેક હુમલા પણ કરી શકે છે, એવું એલર્ટ મળ્યા બાદ રાષ્ટ્રીય રાજધાનીમાં અભેદ સુરક્ષા […]

Continue Reading

મહારાષ્ટ્ર કેબિનેટ વિસ્તરણ: શિંદે-ફડણવીસ સરકારના મંત્રીઓ વચ્ચે ખાતાની ફાળવણી

આખરે એકનાથ શિંદેની સરકારના ખાતાની ફાળવણીની જાહેરાત કરવામાં આવી છે. અપેક્ષા મુજબ નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પાસે નાણા, ગૃહ, ઉર્જા, જળ સંસાધન, આવાસ જેવા મહત્વના ખાતા આવ્યા છે. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીને કારણે કાયદો અને ન્યાય ખાતું પણ મહત્વનું બની ગયું છે. સરકારનું ભવિષ્ય, ઓબીસી, મરાઠા આરક્ષણ જેવા કાનૂની મુદ્દાઓ ચાલી રહ્યા હોવાથી ફડણવીસે […]

Continue Reading

મલ્ટિપ્લેક્સમાં પોપકોર્ન આટલી મોંઘી કેમ છે? જાણો કારણ….

જ્યારે લોકો તેમના પરિવાર અને મિત્રો સાથે મૂવી જોવા માટે સિનેમા હોલમાં જાય છે, ત્યારે તેઓ ત્યાં મળતા પોપકોર્ન, પીણાં અને અન્ય નાસ્તા પણ ખરીદે છે અને ખાય છે. પીવીઆર અને અન્ય મલ્ટિપ્લેક્સ સિનેમાઘરોમાં ઉપલબ્ધ ખાદ્યપદાર્થોની ભારે કિંમત અંગે સમયાંતરે વિવાદ થાય છે. જોકે, ફિલ્મ જોવા જઇએ અને પોપકોર્ન કે નાસ્તો, પીણા ના લઇએ એવું […]

Continue Reading

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની હાલતમાં નજીવો સુધારો

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ 10 ઑગસ્ટથી દિલ્હીની એઇમ્સમાં એડમિટ છએ. તેમને હાર્ટએટેક આવ્યા બાદ અહીં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની કેટલીક નળીઓમાં 100 ટકા બ્લોકેજ છે. ચાહકો અને પરિવારની પ્રાર્થના વચ્ચે શ્રીવાસ્તવની તબિયતમાં નજીવો સુધારો જોવા મળ્યો હતો. તેઓ હાથ અને આંગળી મુવ કરી રહ્યા છે. તેમનું હાર્ટ અને પલ્સ હાલમાં વ્યવસ્થિત કામ કરે છે. જોકે, […]

Continue Reading

દેશભક્તિનો અનુભવ કરવા આ સ્થળોની મુલાકાત જરૂર લેજો

દેશભરમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. દરેક લોકોના હૃદયમાં દેશપ્રેમનો નારો છે. એવા સમયે દેશભક્તિનો અનુભવ કરવા તમારે આ સ્થળોની મુલાકાત અવશ્ય લેવી જોઇએ. જલિયાનવાલા બાગ જલિયાનવાલા બાગ એ બ્રિટિશ ઈન્ડિયાનું એવું કુખ્યાત સ્થળ છે, જ્યાં 13 એપ્રિલ 1919 ના રોજ હજારો અહિંસક પ્રદર્શનકારીઓની હત્યા કરવામાં આવી હતી. આ સ્થળ ચોક્કસ તમને ભારતની આઝાદી […]

Continue Reading

IT વિભાગના દરોડા: મોરબીના ક્યુટોન સિરામિકના 350 કરોડના બેનામી વ્યવહાર પકડાયા

Morbi: આવકવેરા વિભાગે મંગળવારે મોરબીમાં ક્યુટોન સિરામિકમાં(Qutone ceramic) દરોડા પાડ્યા હતા. મંગળવારથી શરૂ થયેલી તપાસ હજુ સતત ચાલુ રહી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે આવકવેરા વિભાગે અત્યાર સુધીની તપાસમાં રૂ.૩50 કરોડના બેનામી વ્યવહારો પકડી પડ્યા છે. આ ઉપરાંત રૂ.1 કરોડ રોકડા, રૂ. 2 કરોડની જ્વેલરી ઝડપાઈ છે. હજુ તપાસ ચાલુ હોય હજુ બેનામી વ્યવહારો ઝડપાઈ તેવી […]

Continue Reading

આ નાનકડા દેશે ખોલી ચીનની પોલ, કહ્યું ડ્રેગન કેવો ચાલબાજ, દુનિયાને જણાવી સાચી ઘટના

ચીન તાઈવાનને પોતાની જાગીર સમજે છે અને એ નાના દેશની હિંમત એની આખંમાં કણાંની જેમ ખૂંચે છે. તાઇવાન માટે થઇને ચીન અમેરિકાને ધમકાવતા શરમાતું નથી. આવી સ્થિતિમાં દુનિયાભરના નાના દેશો માટે આ મામલે ચીનની સામે ઉભા રહેવું મુશ્કેલ બની ગયું છે. આફ્રિકામાં એક એવો જ નાનો અને સ્વ-ઘોષિત દેશ છે, જેણે ચીનની તમામ રાજનીતિઓનો પર્દાફાશ […]

Continue Reading