ભારતના હાલ શ્રીલંકા, પાકિસ્તાન જેવા નહીં થાય, રઘુરામ રાજને આરબીઆઇની પ્રશંસા કરી

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને આરબીઆઈની પ્રશંસા કરતા કહ્યું હતું કે, ‘રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ વિદેશી મુદ્રા ભંડાર વધારવામાં સારું કામ કર્યું છે અને દેશને શ્રીલંકા અને પાકિસ્તાન જેવી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં. ભારત પાસે પર્યાપ્ત વિદેશી હૂંડિયામણ અનામત છે. રિઝર્વ બેંકે અનામત વધારવામાં સારું કામ કર્યું છે. ભારતને […]

Continue Reading

ટ્વિટર પર ટ્રેન્ડ થયું બોયકોટ લાલ સિંહ ચઢ્ઢા, જાણો લોકોના વિરોધનું કારણ

સોશિયલ મીડિયા પર મોટાભાગની ફિલ્મોનો બહિષ્કાર કરવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. બોલિવૂડ એક્ટર આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ ટૂંક સમયમાં જ સ્ક્રીન પર આવવા જઈ રહી છે. રિલીઝ પહેલા જ સોશિયલ મીડિયા પર ફિલ્મનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. #BoycottLaalSinghChaddha સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. હિન્દી ફિલ્મના જાણીતા કલાકાર આમિર ખાન […]

Continue Reading

CWG 2022: મહારાષ્ટ્ર સરકારે સિલ્વર મેડલિસ્ટ સંકેતને આપી ભેટ, મળશે 30 લાખ રૂપિયાનું ઈનામ

કોમન વેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલિસ્ટ વેઈટલિફ્ટર સંકેત સરગરને મહારાષ્ટ્ર સરકાર તરફથી 30 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે, એવી જાહેરાત મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે કરી હતી. એટલું જ નહીં સરગરના ટ્રેનરને પણ સાત લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. નોંધનીય છે કે કોમન વેલ્થ ગેમ્સમાં શનિવારે ભારત માટે પહેલું મેડલ જીતનારા સંકેત સરગરના ખભા પર ઈજા […]

Continue Reading

હિૃતિક રોશનની એક્સ વાઈફ બોયફ્રેન્ડ સાથે થઈ ઈન્ટિમેટ! Kiss કરતા ફોટો કર્યા શેર

બોલિવૂડ સ્ટાર હૃતિક રોશન હાલમાં સિંગર સબા આઝાદને ડેટ કરતો હોવાની ચર્ચા છે. તો બીજી બાજુ એક્ટરની પૂર્વ પત્ની સુઝાન ખાનના સંબંધો પણ એક્ટર અર્સલાન ગોની સાથે છે. અર્સલાન ગોની ટીવી એક્ટર અલી ગોનીનો ભાઈ છે. સુઝાન તથા અર્સલાન અનેકવાર પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. હાલમાં બંનેએ કેલિફોર્નિયામાં વેકેશન મનાવ્યું હતું. સુઝાને આ વેકેશનનો એક […]

Continue Reading

અટક બાદ સંજય રાઉત બોલ્યા! ઝૂકેગા નહીં, પાર્ટી છોડેગા નહીં

EDએ શિવસેના સાંસદ સંજય રાઉતને તાબામાં લીધા છે. દરમિયાન રાઉતે મીડિયા સાથે વાતચીત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રને કમજોર કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે, પરંતું હું ઝૂકીશ નહીં અને પાર્ટીનો સાથ છોડીશ નહી. નોંધનીય છે કે સાંજે ચાર વાગ્યે ઈડીએ સંજય રાઉતને તાબામાં લીધા હતાં. આ જાણકારી મળ્યા બાદ શિવસૈનિકોનો જમાવડો […]

Continue Reading

ઓગસ્ટમાં આ 3 રાશિના જાતકોને લોટરી લાગી સમજો, મળશે ધન અને મોટી સફળતા

નવા મહિનાની શરૂઆત નવી આશા સાથે થાય છે. દર મહિને અમુક ગ્રહ પોતાનુ રાશિ પરિવર્તન કરે છે. એવામાં આ ગ્રહોનો શુભ અને અશુભ પ્રભાવ બધી રાશિઓ પર જોવા મળે છે. ઓગષ્ટમાં આ બે મોટા ગ્રહોનુ રાશિ પરિવર્તન થતુ હોવાથી આ રાશિના જાતકોને લાભ થશે. આ રાશિના જાતકોનુ ભાગ્ય ખુલી જશે. તેમને દરેક જગ્યાએ સફળતા મળશે.આ […]

Continue Reading

સ્ટાર રનર હિમા દાસનો ફેક વીડિયો થયો વાઇરલ, સેહવાગ પણ બન્યો ગેરસમજનો શિકાર

ભારતની સ્ટાર રનર હિમા દાસ સાથે સંબંધિત એક ભ્રામક વીડિયો શનિવારે વાયરલ થયો હતો અને તેના કારણે ઘણા લોકો ગેરસમજનો શિકાર બન્યા હતા, જેમાં પૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ પણ સામેલ હતો. આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે હિમા દાસે બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સમાં 400 મીટરમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. શનિવારે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ટ્રેક […]

Continue Reading

NIA અને ATSની ગુજરાતમાં કાર્યવાહીઃ દેશ વિરોધી ગતિવિધિ કરવામાં આવી રહી હોવાની આશંકા

ગુજરાતમાં અમદાવાદ, સુરત, ભરૂચ અને નવસારીમાં ગુજરાત એટીએસ અને એનઆઈએની ટીમ એક્શન મોડમાં આવી ગઈ છે. દેશ વિરોધી ચાલતી ગતિવિધિઓ પર એટીએસ અને એનઆઈએ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. એનઆઈએ દ્વારા આજે ગુજરાત સહિત 6 રાજ્યમાં ISIS મોડ્યુલ કેસને લઈને કાર્યવાહી હાથ ધરી છે. એનઆઈએ દ્વારા આજે ગુજરાત સહિત 6 રાજ્યમાં ISIS મોડ્યુલ […]

Continue Reading

શોમાંથી બહાર થયા બાદ અનુપમાના લાડલા દીકરાએ આપી પ્રતિક્રિયા, કહ્યું આ એક ડરામણા સપના જેવું છે

ટીવી જગતની ફેમસ સિરિયલ અનુપમા છેલ્લાં કેટલાક દિવસોથી ચર્ચાનું કેન્દ્ર બની રહી છે. સિરિયલમાં અનુપમાના લાડલા દિકરા સમરનો રોલસ કરનાર પારસ કલનાવતને શોમાંથી કાઢી નાંખવામાં આવ્યા બાદ પહેલી વાત આ અંગે પારસે પહેલી વાર જાહેરમાં પ્રતિક્રિયા આપી છે. પારસે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, હું મારા દુશ્મનોનું નામ નથી જણાવી શકતો અને હું કોઈ મહિલા […]

Continue Reading

ધરતી પર છેલ્લી Salfie કેવી હશે? AIએ બનાવી એવી તસવીર કે જોઈને તમે પણ ડરી જશો

યુવાનોમાં સેસ્ફીનો ક્રેઝ જોવા મળે છે, પરંતુ શું તમને ખબર છે કે દુનિયાની છેલ્લી સેલ્ફી કેવી હશે? આનો જવાબ AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)એ આપ્યો છે. AI DALL-E 2નો ઉપયોગ ઈમેજ જનરેટર માટે કરવામાં આવે છે. AIએ પૂછ્યું કે ધરતીની છેલ્લી સેલ્ફી કેવી હશે ત્યારે તેના જવાબરૂપે ઘણી તસવીરો જનરેટ થઈ હતી. Robot Overloards નામના ટિકટોક એકાઉન્ટ […]

Continue Reading