નરમઘેંસ ઘેટાને જેલની સજા, હેં!

અજબ ગજબ ની દુનિયા – હેન્રી શાસ્ત્રી એક મહિલાની હત્યાના આરોપ બદલ નરમઘેંસ ગણાતા ઘેટાને સજા અને એ પણ ત્રણ વર્ષ જેલની સજા ફરમાવવામાં આવી છે. ચોંકી ગયા ને! અજબ દુનિયાની ગજબ વાત, બીજું શું? આરબ દેશ સુદાનના દક્ષિણ વિસ્તારમાં એક ઘેટું ૪૫ વર્ષની એક મહિલા પર ધસી ગયું હતું. આ હલ્લામાં મહિલાને ભારે ઈજા […]

Continue Reading

રસોડાથી લઈને વૈજ્ઞાનિક પ્રયોગ સુધી: મસાલાની મજેદાર વાતો

પ્રાસંગિક-અનંત મામતોરા આપણો દેશ મસાલાપ્રેમી છે. આપણને વાતો પણ મસાલેદાર ગમે અને ભોજન તો મસાલા વિના ભાવે જ નહીં. આપણી કહેવતો અને રૂઢિપ્રયોગોમાં પણ મસાલાની વાતો આવે. જેને આપણે ‘દાદીમાનું વૈદું’ કહીએ છીએ તે બીજું કંઈ નહીં, પણ રસોઈમાં ઉપયોગમાં લેવાતા મસાલાઓનો વૈદ્યકીય ઉપયોગ તો છે! દાખલા તરીકે કોઈને ઘા પડે અને લોહી વહેતું હોય […]

Continue Reading

માનવ કલ્યાણની પ્રવૃત્તિ કરતું ગાયત્રી શક્તિપીઠ મંદિર, વાંકાનેર

તસવીરની આરપાર-ભાટી એન. સૌરાષ્ટ્ર મધ્યે અમરભૂમિ વાંકાનેરમાં શાંતિકુંજ હરિદ્વાર, પરમ પૂજય ગુરુદેવના આશીર્વાદથી ગુજરાત સરકાર અને વાંકાનેરના મહારાણા રાજસાહેબ શ્રી પ્રતાપસિંહજી ઝાલાના સહયોગથી ગાયત્રી શક્તિપીઠ મંદિરનું નિર્માણ ગઢિયા ડુંગરમાં બિરાજતા મહાકાળી માતાજી મંદિરની તળેટીમાં ગાયત્રી શક્તિપીઠનું નિર્માણ ૧૯૯૨માં કરવામાં આવેલ. ભવ્યતાતિભવ્ય કલાનયન આછા કેશરી રંગનું મંદિર ૧૦૫ ફૂટની લંબાઈ, ૬૦ ફૂટની પહોળાઈ, જેના પર કલાત્મક […]

Continue Reading

ધરતી પરના જીવ માટે વરદાન રૂપ ગણાય છે દૂધ

સ્વાસ્થ્ય સુધા-શ્રીલેખા યાજ્ઞિક આજે ૧ જૂન, ૨૦૨૨ના દિવસને ‘વિશ્ર્વ દૂધ દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. વળી આજના દિવસને ‘વૈશ્ર્વિક માતા-પિતા’ દિવસ તરીકે પણ ગણવામાં આવે છે. પ્રત્યેક વ્યક્તિના જીવનમાં માતા-પિતાનું સ્થાન શ્રેષ્ઠ માનવામાં આવે છે, તેથી જ તો કહેવાય છે કે ઈશ્ર્વર સર્વત્ર પહોંચી શકવા અશક્તિમાન હોવાથી માતા-પિતાનું સર્જન કર્યું. સાંસારિક રીતે વિચારીએ તો સંતાનના […]

Continue Reading

યુવાનો શિક્ષિત, દીક્ષિત અને વિકસિત થાય તો રાષ્ટ્રનું સાચું નિર્માણ થાય..

નવી સવાર-રમેશ તન્ના ગયા હપ્તામાં આપણે મુંબઈના એક યુવાનની વાત કરી હતી જે સત્ય શોધવા હિમાલય ગયો હતો. ગંગોત્રી-ગોમુખથી આગળ તેને સ્વામી હંસાનંદતીર્થ નામના સંત મળ્યા. તેમણે એ યુવાન, ગગજીભાઈ સુતરિયાને સમાજની વચ્ચે જઈને કામ કરવાનો આદેશ આપ્યો. એકવીસ દિવસની હિમાલય યાત્રા દરમિયાન જે મૂંઝવણો લઈને સત્યની ખોજ કરવા યુવાન ગયો હતો, તેને માત્ર દોઢ […]

Continue Reading

તમારાં બધાં કામ અધૂરાં રહી જાય છે?

આનન-ફાનન-પાર્થ દવે આજનો મોડર્ન હ્યુમનબીઇંગ વોકિંગ કે વર્કઆઉટ પણ કાનમાં ઇયરબર્ડ કે હેડફોન દ્વારા કાન સુધી પહોંચતા સંગીત વિના નથી કરતો. આજકાલ તો ડ્રાઇવિંગ પણ મોબાઇલ વિના નથી થતું! ‘મલ્ટિટાસ્કિંગનો જમાનો છે’ કહેનારા સાચા, પણ તે બધી જગ્યાએ કામ નથી આવતું ———————— એક યુવાન અત્યંત પ્રતિભાવાન છે. તેની મેનેજમેન્ટમાં સૂઝ સારી છે. તેને સારી એવી […]

Continue Reading

યુસીસી: દિલ્હી અભી દૂર હૈ…

કવર સ્ટોરી-દર્શના વિસરીયા ભારત એ વિવિધતામાં એકતાવાળો દેશ છે અને લગ્ન, તલાક, ઉત્તરાધિકાર અને બાળક દત્તક લેવાની બાબતમાં ભારતમાં વિવિધ સમુદાયોમાં તેમનાં ધર્મ, આસ્થા અને વિશ્ર્વાસ અનુસાર અલગ અલગ કાયદાઓ છે, જોગવાઈ કરવામાં આવી છે. જોકે જ્યારથી ભારતને આઝાદી મળી ત્યારથી યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) કે પછી જેને આપણે સમાન નાગરિક સંહિતા કહીએ છીએ તેનો […]

Continue Reading

પરોપકારી વ્યક્તિઓ નિ:સ્વાર્થભાવે હજારો લોકોના જીવનમાં સુખદ વળાંક લાવી દેતી હોય છે

શિક્ષક તરીકે નોકરી છોડીને આજીવન શિક્ષક બનેલી એક અનોખી મહિલાની પ્રેરક વાત સુખનો પાસવર્ડ-આશુ પટેલ ફેસબુક ફ્રેન્ડ અને પછી ‘મુંબઈ સમાચાર’માં સાથી કોલમિસ્ટ બનેલા હકીમ રંગવાલાના માધ્યમથી એક સરસ મજાનો કિસ્સો જાણવા મળ્યો. એ કિસ્સો જો કે ઓગસ્ટ, ૨૦૨૧માં જાણવા મળ્યો હતો, પરંતુ કોઈને કોઈ કારણોથી એ કિસ્સો શેર કરવાનું રહી જતું હતું. આ વખતે […]

Continue Reading

ફિઝિયોનોમી: વણકહ્યા હુકમના રાજાની પ્રિય રાણીનો ઝરૂખો

કેન્વાસ-અભિમન્યુ મોદી ફિઝિયોનોમી: વણકહ્યા હુકમના રાજાની પ્રિય રાણીનો ઝરૂખો વાદ, વિવાદ અને સંવાદ વચ્ચે ભેદ પારખવા શબ્દો મહત્ત્વનું કામ કરતા નથી જ. કોઈ પણ વાત માંડવા માટે કે પૂર્ણ કરવા માટે વૈજ્ઞાનિક અભિગમ કાર્ય કરે છે. ફિઝિયોનોમી એ ચહેરાનાં લક્ષણો દ્વારા વ્યક્તિનાં પાત્ર, ટેવો, આરોગ્યની સ્થિતિ નક્કી કરવાનું વિજ્ઞાન છે. ફિઝિયોગ્નોમીના અસ્તિત્વના સદીઓ જૂના ઇતિહાસમાં, […]

Continue Reading

સરળ અને સહજ રીતે વિજ્ઞાનની સમજ કેળવતું મહત્ત્વનું પુસ્તક

અલભ્ય ગ્રંથવિશ્ર્વ-પરીક્ષિત જોશી નામ- જીવન અન્ો ઉત્કાંતિ લેખક- ભીમભાઈ લાલભાઈ દેસાઈ પ્રકાશક-ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ પ્રકાશન વર્ષ-૧૯૩૬ કુલ પાના- ૧૬૩ કિંમત- ૧૨ આના -ગુજરાતી ભાષાના વકીલ એવા ક.દ.ડા એટલેકે કવિ દલપતરામ ડાહૃાાભાઈન્ો ગુજરાતી ભાષા સાહિત્ય માટે તત્કાલિન સમયમાં પ્ાૂરતી સહાય કરનારા એલેકઝાન્ડર કિર્લોસ્ક ફાર્બસના પ્રયાસોથી જે ગુજરાતી ભાષા સાહિત્ય માટે જે કામ થયું એનો ઇતિહાસ […]

Continue Reading