ધોળકા માં સવારે 11 વાગ્યા સુધીમાં 18 ટકા મતદાન શહેરી વિસ્તારોમાં મતદાન ધીમે ધીમે થઈ રહ્યું છે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં મતદારો ઉત્સાહ બતાવી રહ્યા છે જોકે જાહેર રસ્તા ઉપર મતદાનને લઈને ખાસ કોઈ ઉત્સાહ જોવા મળતો નથી ધોળકામાં સરેરાશ સવારે 9:30 સુધીમાં છ ટકા આસપાસ મતદાન થયું હતું અમદાવાદમાં વિરમગામ અને ધોળકામાં અત્યાર સુધીમાં સૌથી વધારે મતદાન નોંધાયું છે.