Homeદેશ વિદેશ૧૦૮ ફૂટ ઊંચી પ્રતિમા:

૧૦૮ ફૂટ ઊંચી પ્રતિમા:

બેંગલૂરુના કેમ્પેગોવડા ઇન્ટરનેશનલ ઍરપોર્ટની બહાર નાદાપ્રભુ કેમ્પેગોવડાની ૧૦૮ ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપવામાં આવી છે. એ પ્રતિમાનું અનાવરણ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. (તસવીર: પીટીઆઈ)

RELATED ARTICLES

Most Popular