હેરાનગતિ:

આમચી મુંબઈ

મુંબઈમાં વરસાદની સાથે જ ખાડાઓ પડવાનું ચાલુ થઈ ગયું છે. ઘાટકોપર (વેસ્ટ)માં એલ.બી.એસ. માર્ગ નજીક રસ્તા પર પડેલા ખાડાને કારણે આવતા-જતા રાહદારીઓની સાથે જ વાહનચાલકોને તકલીફ થઈ રહી છે. (જયપ્રકાશ કેળકર)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.