હિન્દુ મરણ

મરણ નોંધ

 

કપોળ
મહુવાવાળા હાલ સાંતાક્રુઝ નરેન્દ્રભાઈ (ઉં. વ. ૮૩) તે સુશીલાબેનના પતિ. સ્વ. લીલાવતી જયંતીલાલ જમનાદાસ મહેતાના પુત્ર. સ્વ. જશુભાઈ, સ્વ. દમયંતીબેન, સ્વ. મહેશભાઈ તથા જયોત્સનાબેનના ભાઈ. જાગૃતિ-હેમંત, ફાલ્ગુની-શિલ્પ, મીનલ-અમીત, હેમા-કેતન તથા ઉદયના પિતા. તેજલના સસરા તથા મૈત્રી અને હર્ષના દાદા. અમરેલીવાળા પ્રભુદાસભાઈ નારણદાસ વોરાના જમાઈ ૩૦-૭-૨૨ને શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ૨-૮-૨૨ને મંગળવારે સાંજે ૫ થી ૭. ઠે: હીરાવતી બેન્કવેટ હોલ, જે. કે. મહેતા માર્ગ, પોદ્દાર સ્કૂલની ગલી, સાંતાક્રુઝ વેસ્ટ.
ઈડર ઔદિચ્ય પિસ્તાલી જ્ઞાતિ
ચિત્રોડા હાલ દહિસર સરલાબેન ભટ્ટ (ઉં. વ. ૬૬) ભૂપેન્દ્ર ભટ્ટના ધર્મપત્ની. સ્વ. વિકાસભાઈના માતા. જસ્મીનાબેનના સાસુ. દિશાના દાદી. અશોકભાઈ, મહાલક્ષ્મીબેન, ઈન્દુબેન, સ્વ. સુમિત્રાબેન, રેખાબેન અને કલ્પનાના ભાભી. જયંતિભાઈ, રાજુભાઈ, સ્વ. સૂર્યકાન્ત અને આશાબેનના બેન ૨૬-૭-૨૨ના દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા તેમ જ લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી ભાટીયા
ગં. સ્વ. ઈન્દુબેન (ઉં. વ.૮૩) સ્વ. ધીરસિંહ ખેતશીના પત્ની. અજીત અને રાજીવના માતુશ્રી. સૌ. ઉર્વશી અને જ્યોતિના સાસુ. ઝરણા, સાહિલ, માન્યા અને મહેંકના દાદી. તે નેણશી (બાબુભાઈ) હરજીવન ભક્તાના પુત્રી. સ્વ. ઉર્મિલાબેન, લલિતાબેન, માલતીબેન, ભારતીબેન, હંસાબેન, મહેશ અને મહેન્દ્રભાઈના બહેન ૩૧-૭-૨૨ને રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ૨-૮-૨૨ને મંગળવારે સાંજના ૫ થી ૭. ઠે: હરિ નિવાસ, ગ્રાઉન્ડ ફલોર, ૫૨, સી રોડ, ચર્ચગેટ, મુંબઈ-૪૦૦૦૦૨. લૌકિક વ્યવહાર બંધ છે.
નવગામ ભાટીયા
ધ્રોલ હાલ ઘાટકોપર ભગવાનદાસ (ઉં. વ. ૯૪) તે સ્વ. પ્રેમાબેન લાલજી નેગાંધીના જયેષ્ઠ પુત્ર. સ્વ. કુસુમબેનના પતિ. ચંદ્રકાંત, કિરીટ, નીતિન અને સુધીરના પિતાશ્રી. સ્વ. ચંપાબેન હરીદાસ ઉદેશીના જમાઈ. સૌ. રેખા, સૌ. બિન્દુ, સૌ. સંગીતા તથા સૌ. ભારતીના સસરા. સ્વ. જમનાદાસ, સ્વ. રૂક્ષમણીબેન, ગં. સ્વ. સુશીલાબેન, સ્વ. હરિદાસ તથા સ્વ. ભાનુબેનના મોટાભાઈ. રવિવાર, ૩૧-૭-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨-૮-૨૨ને મંગળવારે ૫ થી ૭. ઘાટકોપર જોલી જીમખાના, ફાતિમા સ્કૂલની સામે, કામાગલ્લી, ઘાટકોપર વે. લૌકિક વ્યવહાર બંધ છે.
વિરપુર દશાનીમા વણિક
બોરીવલી નિવાસી ગં. સ્વ. મધુબેન અને સ્વ. જયંતિલાલ દેસાઈના સુપુત્ર બકુલ દેસાઈ (ઉં.વ. ૭૦) તા. ૩૧/૭/૨૨ના અવસાન પામેલ છે. તે કલ્પનાના પતિ. પાયલના પિતા. નિવેધના દાદા. તેમનાં ભાઇ વિનોદ, નિતીન, પ્રકાશ, નયનાબેન. લૌકિક પ્રથા બંધ છે.
શ્રી દશા મોઢ વૈષ્ણવ (બાલાસીનોર)
સ્વ. કમલેશભાઈ, શ્રી હરીશભાઈ અને શ્રીમતી જાનકીબેનના માતૃશ્રી સરલા દશરથલાલ શાહ (ઉં.વ. ૮૭) રહેઠાણ બોરીવલી, મુંબઈ તા. ૩૧/૭/૨૨ (રવિવાર)ના નવસારી મુકામે શ્રીજીચરણ પામ્યા છે.
હાલાઈ લોહાણા
ગામ મંડેર, હાલ મુંબઈ સ્વ. લક્ષ્મીબેન વૃજલાલ દાસાણી (તકવાણી)ના સુપુત્ર સુધીર (ઉં.વ. ૬૪) તા. ૩૦/૭/૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે લતાબેનના પતિ. મીના ચંદ્રકાન્ત, જયશ્રી જયેન્દ્ર, દેવિકા કિરીટ, હંસા પ્રકાશ, કલ્પના અશોક (રામભાઈ), સંગીતા કમલેશના દિયર. તે સ્વ. દેવીદાસભાઈ, સ્વ. બાબુભાઈ, સ્વ. લાલુભાઈ, સ્વ. હીરાબેન જમનાદાસ કારીયા મેસવાણવાળા, સ્વ. શાંતાબેન શરદકુમાર ચોલેરા કેશોદવાળાના ભત્રીજા. તે સ્વ. જમનાદાસ ગીરધરલાલ ઉનડકટ પનવેલવાળાના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨/૮/૨૨ સાંજના ૫ થી ૫.૩૦ વાગે ઝૂમ મિટિંગ, લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
કતપરવાળા હાલ કલકત્તા મંગળદાસ સંઘવી (ઉં.વ. ૯૨), તે વિજયાબેન અમૃતલાલ સંઘવીના પુત્ર. તે ભુપતભાઇ, પ્રતાપભાઇ, અરુણભાઇ, મંજુલાબેન ચિમનલાલ શેઠના ભાઈ. અપુર્વ, કેતન, અભિજિતના પિતાશ્રી. સોનલ, લીના, દિપ્તીના સસરા. મહુવાવાળા સ્વ. ભગવાનદાસ કરસનદાસ પારેખના જમાઇ. તા. ૨૮/૭/૨૨ ગુરુવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૩૧/૭/૨૨ રવિવારના સાંજે ૪-૬ હલદીરામ બેન્કવેટ, કલકત્તા મધ્યે રાખેલ છે. (સર્વે લૌકિક ક્રિયા બંધ છે).
ગોડવાડ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ
શ્રી કૃષ્ણદત્તજી વિષ્ણુદત્તજી શર્મા ગામ સાણ્ડેરાવ, રાજસ્થાન, હાલ બોરીવલી, તા. ૩૦-૭-૨૨ શનિવારે શિવલોક ગમન પામેલ છે. પુત્ર ગજેન્દ્ર દત્ત શર્મા, પ્રાર્થનાસભા બુધવાર, તા. ૩-૮-૨૨ના રોજ ડિવાયન બેન્કવેટ, ચીકુવાડી, બોરિવલી-વેસ્ટમાં, સમય સાંજે ૪ થી ૬.
શિહોર સં. ઔ.અ. જ્ઞાતિ
સ્વ. સવિતાબેન ધીરજલાલ ઉપાધ્યાયની પુત્રી હિનાબેન મહેશકુમાર વ્યાસ (ઉં.વ. ૫૪), તે હાલ બેંગ્લોર મુકામે શીવચરણ થયેલ છે. તે સ્વ. બિહારીભાઈ, ત્રિલોકભાઈ, રાજેશભાઈ, અખિલેશભાઈ, નયનાબેન જગદીશચંદ્ર જોશી, મલ્લિકાબેન અનીલ કુમાર જાની, માધવીબેન જીતેન્દ્રકુમાર ભટ્ટના બહેન. ગુણવંતભાઈ ઉપાધ્યાયના ભત્રીજી. તે સ્વ. મનુભાઈ, સ્વ. ભીખાભાઈ, સ્વ. રમેશભાઈ, સ્વ. સુરેશભાઈ તથા દેવેન્દ્રભાઈ કાશીરામ પંડ્યાના ભાણેજ. વિશાલ તથા વ્યોમા અંકિતકુમાર લોહીયાના માતા. સાદડી બેંગ્લોર વૈષ્ણવ સમાજમાં રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
આંતરસુબા દશા શ્રીમાળી વણિક
આતરસુબા નિવાસી હાલ ઘાટકોપર, સ્વ. મફતલાલ વાડીલાલ મહેતા (ઉં.વ. ૮૮) તા. ૩૧-૭-૨૨, રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. શર્મિષ્ઠા મહેતાના પતિ. ડો. સંજય, હેમંત, વીભા તથા પારૂલના પિતા. પ્રિતી, મનીષા, સ્વ. કમલેશ અને દિપક પરીખના સસરા. ઝીલ, દીપ, મિલીના દાદા. ડૉ. દિનેશ દાની અને શોભના પરિખના બનેવી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
જામનગર હાલ ભાઈંદર સ્વ. સરલાબેન તથા સ્વ. ગોકળદાસ કલ્યાણજી મજીઠીયાના પુત્ર જયેશ (ઉં.વ. ૫૭) ૨૯ જુલાઈ, ૨૦૨૨ના શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. તે ઇલાના પતિ. મિલન અને સ્વ. અવનીના પિતા. જીમીષાના સસરા. કુસુમબેન પ્રેમજીભાઈ રૂઘાણીના જમાઈ. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૨-૮-૨૨ના સાંજે ૫ થી ૬.૩૦. શ્રી હાલાઇ લોહાણા મહાજન વાડી, કાણકીયા પોલીસ ચોકી સામે, વી પાવર જીમની બાજુમાં, બ્રેવલી પાર્ક, મીરા રોડ (ઈસ્ટ).
વિશા વાયડા વણિક
મુંબઈ નિવાસી સ્વ. સુંદરલાલ મારફતિયા તથા સુવિદ્યાબેનના પુત્ર અક્ષય મારફતિયા (ઉં. વ. ૮૨) રવિવાર, તા. ૩૧-૭-૨૨ના દેવલોક પામ્યા છે. તે સુનિતા મારફતિયાના પતિ. જુતિકાના પિતા. સ્વ. અજીત, સ્વ. મહેશ, કમલભાઈ, અર્ચના દલાલ, દર્શનાના ભાઈ. અને નિધિશ, નવીનના સાળા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
શ્રીમતી અરૂણાબેન તથા સ્વ. અરવિંદભાઈ વેલજી બુઢાણા કચ્છ ગામ ભુજ હાલ પુનાના પુત્ર ત્રિલોક (ઉં. વ. ૪૦) શુક્રવાર, તા. ૨૯-૭-૨૨ના પુના મુકામે ગુરુશરણ થયા છે. તે સ્વાતિના પતિ. યુગના પિતાં. શ્રીમતી કલ્પનાબેન દિપકકુમાર ઠક્કરના જમાઈ. શિતલ વિજયભાઈ મજેઠીયા, પ્રીતીબેન વિનીતભાઈ પાટડીયા તથા નિકુંજના ભાઈ. સ્વ. કસ્તુરબેન પોપટલાલ રૂપારેલના દોહિત્ર. પ્રાર્થનાસભા રાખેલ નથી.
કચ્છી લોહાણા
ગામ રોહા કોટડા કચ્છ સ્વ. હંસાબેન અને સ્વ. નારણદાસ શંકરલાલ ગયા (ઠક્કર)ની નાની પુત્રી. વાસંતી નારણદાસ ઠક્કર (ઉં. વ. ૫૯) તે તા. ૩૧-૭-૨૨ના પૂનામાં રામચરણ પામેલ છે. તે સ્વ. સુરેશભાઈની ભત્રીજી. હિમાંશુ, નિખિલના મોટાબેન. મૃદુલા મુલરાજ ઠક્કરની નાનીબેન. જંખના બિરજુ ઠક્કરના માસી. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર
બંધ છે.
કચ્છી લોહાણા
ગામ ગુહર હાલે નાસિક બાબુલાલ ત્રિલોકચંદ કોઠારી (ઠક્કર) (ઉં. વ. ૯૭) તા. ૧-૮-૨૨ના શ્રીરામશરણ થયેલ છે. તે સ્વ. જમનાબેન, કુસુમબેનના પતિ. તે સ્વ. રાધાબેન શિવકુમાર પુંજાણીના ભાઈ. જયશ્રીબેન રમેશચંદ્ર અનમ, મહેશ, પ્રવીણ અને સ્વ. નિખીલના પિતાશ્રી. તે અ. સૌ. પ્રફુલાબેન અને અ. સૌ. પૂર્ણિમાબેન, રમેશચંદ્ર અનમના સસરાજી. તે સ્વ. હરિરામ બેચરદાસ કચ્છ ગામ અંજાર હાલે મુલુંડ અને સ્વ. હરીરામ દેવજી દૈયા કચ્છ ગામ નવાગામ હાલે ઘાટકોપરના જમાઈ. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨-૮-૨૨, મંગળવારે ૪ થી ૫.૩૦, શ્રી કચ્છી લોહાણા મહાજનવાળી, ડીંડોરી, પંચવટી, નાસિક. લૌકિક વ્યવહાર બંધ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.