હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

ગામડિયા દરજી
માલવણ નિવાસી (હાલ અંધેરી) ચંપકલાલ લલ્લુભાઈ દરજી (ઉં.વ. ૭૯) ૨૯-૬-૨૦૨૨ ને બુધવારે અવસાન પામ્યા છે. તે ઈન્દિરાબેનના પતિ. ભાવેશ-કવિતા, મયૂરના પિતા. હરજીવનદાસ લક્ષ્મીદાસ દમણિયા અને શિવકોરબેનના જમાઈ. સ્વ. બાબુભાઈ, સ્વ. ડાહ્યાભાઈ, સ્વ. રમણભાઈ, મણીબેન કેશવલાલ ટેલર, ભગવાનદાસ ભીખાભાઈ ટેલરના ભાઈ. સ્વ. નટવરલાલ, સ્વ. નવીનચંદ્ર, સ્વ. હીરાલાલ, સ્વ. અમ્રતલાલ, સ્વ. મણીલાલ, સ્વ. મેનાબેન, સ્વ. સરુબેન, ચંચળબેન, સુશીલાબેનના બનેવી. લૌકિક રિવાજ બંધ છે. ઠે.:- ૨/૪, શંકર કદમ ચાલ, વિષ્ણુ લક્ષ્મણ સાવંત માર્ગ, ભરડાવાડી, અંધેરી (પશ્ર્ચિમ).
નાગર બ્રાહ્મણ
ભાવનગર હાલ સાંતાક્રુઝ મંદાકિનીબેન (ઉં.વ. ૯૧) તે સ્વ. ઉષાકાન્ત મહેતાના પત્ની. સ્વ. અલકનંદા કમળકાંત મહેતાના દીકરી. અપરા મહેતાના માતુશ્રી. દર્શન જરીવાલાના સાસુ તથા ખુશાલી જરીવાલાના નાની મંગળવાર, તા. ૫ જુલાઈ, ૨૦૨૨ના કૈલાશવાસી થયેલ છે. તમામ લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી લોહાણા
ગામ તેરા, હાલ કોઠારી નિવાસ, મુલુંડ, સ્વ. દામોદર ભીમજી કારિયાના ધર્મપત્ની ગં.સ્વ. રાધાબેન (ઉં.વ. ૭૯) તે વીરજી ભીમજી ચંદે મોટા લાયજાવાળાની સુપુત્રી તા. ૪-૭-૨૨ના રામશરણ પામેલ છે. તે વિનય, નયના, સુનિતા તથા કાજલના માતુશ્રી. શરદ પ્રવિણચંદ્ર જોબનપુત્રા, અનિલ હીરજી ઠક્કર, સુહાસ અશ્ર્વિન ગણાત્રા તથા પ્રીતિના સાસુમા. સ્વ. પ્રતાપભાઈ, જગદીશભાઈ, સ્વ. નારાયણભાઈ, ધરમશીભાઈ, વિજયભાઈ, નિર્મલાબેન તથા પુષ્પાબેનના બેન. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
હાલાઈ લોહાણા
ગં.સ્વ. અનસુયા પોપટ (ઉં.વ. ૮૨), મૂળ ગામ સાગવાળા જૂનાગઢ હાલ કાંદિવલી, સ્વ. લક્ષ્મીદાસ અંદરજી કારીયાના સુપુત્રી. તે સ્વ. શાન્તીલાલ નારણદાસ પોપટના ધર્મપત્ની. તે સુધીર, રાજેન્દ્ર, હિતેન્દ્ર, પરેશ, તુષાર, ફાલ્ગુનીના માતુશ્રી. તે પારૂલ, પ્રિતી, સોનલ, દિપ્તી, આરતી, મહેશકુમારના સાસુમા. તે ભાવિક, આત્મિ, પાર્થ, પ્રતિક, રાહુલના દાદીમા. તે પાર્થના નાનીમા, તા. ૪ જુલાઈ, ૨૦૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરૂવાર, તા. ૭ જુલાઈ, ૨૦૨૨ના સવારે ૧૦ થી ૧૨. પિયરપક્ષ અને સાસરા પક્ષની સાથે રાખેલ છે. સ્થળ: હાલાઈ લોહાણા મહાજનવાડી, ૧લે માળે, શંકર મંદિરની બાજુમાં, એસ.વી. રોડ, કાંદિવલી-વેસ્ટ.
ઘોઘારી દશાશ્રીમાળી વૈષ્ણવ વણિક
મહુવા, હાલ બોરીવલી સ્વ. પ્રતાપરાય રામજીભાઈ મહેતાના ધર્મપત્ની ગં.સ્વ. હિરાબેન (ઉં.વ. ૮૧) તા. ૩/૭/૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ચંપાબેન રામજીભાઈ જમનાદાસ મહેતાના પુત્રવધૂ. વિનેશના માતુશ્રી. સંગીતાના સાસુ. સ્વ. છબીલભાઈ, અનંતરાય, જીતેન્દ્રભાઈના ભાભી. પિયર પક્ષે સ્વ. વસુમતીબેન ભવાનીદાસ મોદીના દીકરી. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
ગો.વા. કંકુબેન (લલીતાબેન) (ઉં.વ. ૯૪) તા. ૩/૭/૨૨ના જામનગર મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે ગો.વા. લક્ષ્મીદાસ કાકુભાઇ દત્તાણી (જામ ગઢકાવાળા)ના ધર્મપત્ની. તે મહેન્દ્રભાઈ, અમૃતલાલ, મનસુખભાઇ વલ્લભભાઈ, જેન્તીભાઇ, ચંદુભાઈ તથા જ્યોત્સનાબેન આર. સચદેવના માતુશ્રી. ગો.વા. ગોપાલદાસ કારાભાઈ સવજાણી (ખીરસરાવાળા)ના દીકરી. સદ્ગતનું બેસણું તા. ૭/૭/૨૨ (ગુરુવાર)ના રોજ સાંજે ૪ થી ૪.૩૦ જામનગર રાખેલ છે.
નાઘેર દશા શ્રીમાળી વણિક
સીમર હાલ વાશી, નવી મુંબઇના ગં. સ્વ. ઇન્દુમતી વેણી (ઉં. વ. ૭૭) તે સ્વ. ચંદ્રકાન્ત ભાયચંદ વેણીના ધર્મપત્ની. સ્વ. ભાયચંદ હેમચંદ વેણીના પુત્રવધૂ. હિતેન તથા દ્રુમીલના માતુશ્રી. નિતલ તથા હેમાંગીના સાસુ. કાવ્યા તથા હીયાના દાદી. શશીકાંતભાઇ, જયંતભાઇ, પંકજભાઇ, સ્વ. વિમળાબેન, મંજુબેન, કુસુમબેન, જશુબેનના ભાભી. તા. ૪-૭-૨૨ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૭-૭-૨૨ના ગુરુવારના સાંજે ૫.૩૦થી ૭. ઠે. સ્વામીનારાયણ ગુરુકુળ, સેકટર-૨૯, પ્લોટ નં.૬૦, વાશી, નવી મુંબઇ-૪૦૦૭૦૩.
પુષ્ટી માર્ગીય વૈષ્ણવ
સ્વ. ડો. શિરીષભાઇ શાહ તા. ૪-૭-૨૨ સોમવાર (ઉં. વ. ૭૭) કપડવંજ હાલ પૂના, કૌમુદીના પતિ. સ્વ. હીરાલક્ષ્મીબેન મનુભાઇ શાહના સુપુત્ર અવસાન પામેલ છે. તે મહેશભાઇ, સ્વ. બિપીનભાઇ, કીરીટભાઇ અને સ્વ. પિયુષના ભાઇ. તે સાસરા પક્ષે સ્વ. કાંતાબેન નંદલાલ શાહ જમાઇ. લૌકિક વ્યવહાર બંધ છે, દેહદાન કરેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. ડો. ધનજંય છગનલાલ કોઠારી તથા ત્રિવેણીબેન ધનંજય કોઠારી ભુજવાળાના જયેષ્ઠ પુત્ર વિપુલ (પપ્પુ) રવિવાર, તા. ૩-૭-૨૨ પુના મુકામે શ્રીજીચરણ પામ્યા છે. પ્રીતીબહેનના પતિ. કેતન અને સૌ. સોનલ સુધીર મજેઠીયાના મોટાભાઇ. ચિ. સલીલ તથા ચિ. યશના પિતા. ડો. સોનમ સલીલ અને ડોલી યશના સસરાજી. સ્વ. ભાનુબેન મનુભાઇ જોબનપુત્રના જમાઇ. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના રાખેલ નથી.
હાલાઇ લોહાણા
પોરબંદર હાલ ઘાટકોપર ગં. સ્વ. મંજુલાબેન (નર્મદાબેન) મણીલાલ ઠક્કર (ઉં. વ. ૯૫) તે પ્રવીણભાઇ (દીપકભાઇ) સ્વ. મુકેશભાઇ, ભરતભાઇ, જયોતિબેન પ્રવીણભાઇ પોપટ, લતાબેન કીરીટકુમાર કોટેચાના માતા. તે સ્વ. રામજી વાલજી બરછાના સુપુત્રી. તે તરલાબેન, વર્ષાબેન, પ્રફુલાબેનના સાસુ. જુગલ, ભાવીક, બેલા અમિતભાઇ, શ્રુતિ દિલીપભાઇ, ધવલના દાદીમા. જાન્હવી, પૃથા, સ્તુતીના દાદી સાસુ. તા. ૩-૭-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૭-૭-૨૨ના રોજ સાંજે ૫થી ૭. ઠે. લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર (ઇસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
બાબરીયાધારવાળા (હાલ કાંદીવલી) સ્વ. જયાબેન ચુનીલાલ જમનાદાસ સંઘવીના પુત્ર શશીકાન્તભાઇ (ઉં. વ. ૭૫) તે તરુણાબેનના પતિ. તે હિતેશ, અમિત, હેતલ રવિન્દ્ર શેઠ, છાયા (ચંદના) પ્રકાશ મહેતાના પિતા. તે પ્રિતી અને જાગૃતિના સસરા. તે સ્વ. તારાબેન ચુનીલાલ શેઠ, જીતેન્દ્રભાઇ, સ્વ. હસમુખભાઇના ભાઇ. તે સાવરકુંડલાવાળા સ્વ. પ્રતાપરાય ભાયચંદભાઇ મોદીના જમાઇ તા. ૫-૭-૨૨ના મંગળવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૭-૭-૨૨ના ગુરુવારે સાંજે ૫થી ૭, ઠે. લોહાણા મહાજનવાડી, ૧લે માળે, એસ.વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.