હિન્દુ મરણ

મરણ નોંધ

સિહોરવાળા હાલ બોરીવલી સ્વ. મણીલાલ શામજી મહેતાના પુત્ર વસંતબેનના પતિ. સ્વ. પ્રભુદાસ ખુશાલદાસ મહેતાના જમાઇ. ચંદ્રકાન્ત મણીલાલ મહેતા (ઉં. વ. ૮૫) તા. ૧૮-૬-૨૨ના શનિવારે શ્રીજીચરણ પામેલ છે. તે હિતેષ, સુનીલ, ભાવના, પારૂલ, તૃપ્તિ, સીમા, છાયાના પિતા. સ્વ. હસુબેન, સ્વ. ભદ્રાબેન, અનુબેન, જયોતીબેન, સ્વ. ઉમાબેન, જયશ્રીબેન, સ્વ. રમેશભાઇ, પ્રકાશભાઇના ભાઇ. સર્વ પક્ષીય પ્રાર્થનાસભા તા. ૨૦-૬-૨૨ સોમવારના સાંજે ૫થી ૭. ઠે. લોટસ હોલ, રઘુલીલા મોલ, ૪થા માળે, કાંદિવલી (વેસ્ટ).
મેઘવાળ
ગામ રાળગોન હાલ (મુંબઇ)ના રહેવાસી સ્વ. પુનાબેન તથા સ્વ. સોંડાભાઇ પાલાભાઇ મારૂના પુત્ર સ્વ. મીઠાભાઇ (ઉં. વ. ૬૩) તા. ૧૩-૬-૨૨ના અવસાન પામ્યા છે. તે લીલીબેનના પતિ. દિનેશ, જયેશ, નીતાના પિતા. ભાવના, જયોત્સના, પરેશ સોઢાના સસરા. રણછોડભાઇ, સ્વ. પાલુબેનના ભાઇ. બારીયાના ભાણેજ-જમાઇ. જીનીશા, હર્ષી, એન્જલ, ક્રિષ્ણા, તનયના દાદા-નાના. બારમાની વિધિ તા. ૨૧-૬-૨૨ના મંગળવારે સાંજે ૫.૦૦ કલાકે મેઘભવન હોલ, મેઘનગર, આર્થર રોડ, ચિંચપોકલી ખાતે રાખવામાં આવી છે.
હાલાઇ લોહાણા
ગં. સ્વ. મીનાબેન શરદભાઈ ઠક્કર (ગાંઠિયા) મૂળગામ જામખંભાળીયા હાલ ભાયંદર (ઉં. વ. ૬૩) તે ભાનુબેન ગોકળદાસ ગાંઠિયાના પુત્રવધૂ. ગં.સ્વ પદમાબેન કાંતિલાલ મસરાણીના દીકરી. સાગર-અ. સૌ. નિકિતાના માતુશ્રી. સ્વ. કમલેશ, દિપક, ભારતી મહેન્દ્ર મહેતાના બહેન. સ્વ. રમેશ, જસ્મીન, ઇન્દુબેન અમૃતલાલ ગણાત્રા તથા હેમલતા ચંદ્રકાન્ત રૂપારેલિયાના ભાભી. તા. ૧૬/૬/૨૨ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
સોરઠિયા બ્રહ્મક્ષત્રિય
અમરેલી હાલ મલાડ ધરમશી ભગવાનજી મણીયારના સુપુત્ર દશરથલાલ (ઉ. વ. ૭૬) તા. ૧૬/૬/૨૨ ગુરુવારે શ્રીચરણ પામેલ છે. તે હિંમતલાલ, વસંતલાલ, નરેન્દ્રભાઈ, પુષ્પાબેન, કલાબેનના ભાઈ. ગૌરવ, દલજીતકોર ગૌરવ, અનામિકા ભાવેશકુમાર સિંઘવડ, વૈશાલી રાકેશકુમાર લીયા, પિંકી રક્ષકકુમાર જોગીના પિતા. અલ્કેશ, ભૈરવી અલ્કેશ, પરેશ, જયશ્રી પરેશના કાકા. નંદલાલ જેરામભાઈ જગડના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૨૦/૬/૨૨ સોમવાર સાંજે ૪ થી ૬ પંચનાથ મહાદેવ મંદિર, એસ.વી. રોડ, મલાડ (વેસ્ટ).

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.