હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

ઔદિચ્ય સહસ્ત્ર સાઠા જ્ઞાતિ બ્રાહ્મણ
રણાસણ હાલ ઘાટકોપર કનૈયાલાલ કાલિદાસ જાની (ઉં.વ.૭૭) તા.૧૩/૦૬/૨૦૨૨ સોમવારના રોજ દેવલોક પામ્યા છે તે નલીનીબેનના પતિ. જીજ્ઞા, આશિષના પિતા. ડો. રમેશચંદ્ર, અ.સો. રચનાના સસરા. સ્વ.પંકજ, મનિષ, સ્વ. રીટા, અ. સો. મિનળના કાકા. સ્વ.ગોદાવરીબેન, સ્વ.મણિલાલ, સ્વ. જશોદાબેન, ગં. સ્વ. શાન્તાબેન, સ્વ. આનંદીબેન, અ.સો. રંજનબેનના ભાઈ. પિયર પક્ષે સ્વ. મણિબેન સ્વ. દયાશંકર ગોરના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ટેલિફોનિક બેસણું રવિવાર, તા.૧૯/૦૬/૨૦૨૨ સવારે ૧૦ થી ૧૨ રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. રાધાબેન દયારામ ત્રિકમદાસ ચંદન ગામ નારાવાલા હાલ ડોમ્બિવલીના પુત્ર શંભુરામ (પ્રવીણભાઇ) (ઉં. વ. ૭૬) તે ગં. સ્વ. ચંપાબેનના પતિ. તે ઊષા પ્રતાપ કતીરા, સ્વ. અશ્ર્વિનના પિતા. તે સ્વ. કરસનદાસ તથા ચંદુભાઇના ભાઇ. તે સ્વ. સાકરબેન લાલજી તુલસીદાસ પલણ (ગામ માતાજીના નેત્રા)ના નાના જમાઇ. તા. ૧૭-૬-૨૨ને ગુરુવારે રામશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે, પ્રાર્થનાસભા રાખેલ નથી.
ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
ઉ : ગુ. ખેરવા હાલ વડોદરા, સ્વ. નરેન્દ્રકુમાર લક્ષ્મીશંકર પંચોલીના ધર્મપત્ની. ગં. સ્વ. સુશીલાબેન (ઉં. વ. ૭૮) તે મનોજ, દિલીપના માતુશ્રી. મારીયા અને મીનાક્ષીના સાસુ. માનસી, સંજના, સાહીલના દાદી. પિયર પક્ષે સ્વ. ભાનુશંકર કરૂણાશંકર દવેના દીકરી. તા. ૧૬-૬-૨૨ ગુરુવારે કૈલાશવાસી થયેલ છે.
કપોળ
જાફરાબાદવાળા સ્વ. છોટાલાલ રણછોડદાસ ગોરડીયાના સુપુત્ર રજનીકાંત છો. ગોરડીયા (ઉં. વ. ૭૫) તા. ૧૬/૦૬/૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે કુસુમબેનના પતિ. મેઘના ધવલકુમાર મહેતાના પિતાશ્રી. જીલના નાનાજી. સ્વ. રમણીકલાલ, સ્વ. પ્રવીણભાઈ, સ્વ. દિનેશભાઇ, સ્વ. પ્રેમિલાબેન, સ્વ. મંજુબેન, ગં.સ્વ. ભદ્રાબેન, ગં.સ્વ. શરદબેન (સ્મીતાબેન)ના ભાઈ. રાજુલાવાળા સ્વ. છગનલાલ પરશોત્તમદાસ વોરાના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ છે.
હાલાઈ લોહાણા
ભાથાણાવાળા, હાલ વિરાર મથુરાદાસભાઈ (ઉં. વ. ૮૮) તે સ્વ. સુંદરબેન લાલજી મનજી ઠક્કર (નથવાણી)ના સુપુત્ર. સ્વ. મંજુલાબેનના પતિ. સ્વ. હરિદાસભાઈ, સ્વ. પ૨સોત્તમભાઈ, સ્વ. જમનાબેનના ભાઈ. દિવ્યેશ તથા નિશા મયુરકુમાર વોરાના મોટા પિતા. તે જમનાદાસ લાલજી સોમૈયાના બનેવી. તા. ૧૭/૦૬/૨૨, શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર ૨૦/૦૬/૨૨ના સમય ૫ થી ૭ શ્રી હાલાઈ લોહાણા મહાજન વાડી, પહેલે માળે, એસ.વી. રોડ, કાંદિવલી (વેસ્ટ). લૌકિક પ્રથા બંધ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
મહુવા હાલ કાંદિવલી સ્વ. પ્રદીપકુમાર જુગલદાસ મહેતાના ધર્મપત્ની દમયંતીબેન (ઉં. વ. ૭૦) તે જતીન અને સચિનનાં માતુશ્રી. તે અવની અને કવિતાના સાસુ. તે સ્વ. મનસુખલાલ જુગલદાસ મહેતા, સ્વ. રશ્મિકાંત જુગલદાસ મહેતાના નાનાભાઇના પત્ની. તે સ્વ. જયંતીલાલ રતિલાલ મહેતા (વાળુકડવાળા)ના દીકરી. તા. ૧૭-૬-૨૨ શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૯-૬-૨૨ રવિવારના ૪થી ૬. ઠે. વૈષ્ણવ બેંકવેટ, પારેખ નગર, વૈષ્ણવ નગરી, શતાબ્દી હોસ્પિટલ સામે, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. જયરામદાસ માધવજી ગણાત્રા ગામ ભુજ હાલે મુલુંન્ડના પુત્રવધૂ સૌ. નીરૂબેન તે સ્વ. ચત્રભુજ હંસરાજ કેસરિયા હાલ જામનગરના સુુપુત્રી (ઉં. વ. ૫૭) તા.૧૬-૬-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. રાજેન્દ્ર ગણાત્રાના ધર્મપત્ની. તે વિનાયક અને મિત્તલના માતુશ્રી. ખુશ્બુ ગણાત્રા અને નિર્મિત શંકરભાઇ દક્ષીણી બેંગ્લોરના સાસુમા. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ ભાટીયા
ગં. સ્વ. ભાનુમતી મધુસુધન આશર (ઉં. વ. ૮૪) તે સ્વ. રતનબેન દ્વારકાદાસ મુલજી (વેલાકુરજીવાળા)નાં પુત્રવધૂ. તે સ્વ. રતનબેન પ્રેમજી આશરના પુત્રી. તે સૌ. સરોજ તુષાર સંપટ, રાજેશ, સૌ. ભારતી શશીકાંત વેદ, હરેશ તથા સૌ. તૃપ્તિ મનીષ વેદના માતુશ્રી. સૌ. વર્ષા રાજેશ તથા સૌ. સોનલ હરેશના સાસુમા. તે પૂજા, ભક્તિ તથા પ્રાચીના દાદીમા તા. ૧૭-૬-૨૨ના શુક્રવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૦-૬-૨૨ના સાંજે ૪થી ૬. ઠે. ભાનુવિલા, બોરીવલી ખાતે રાખેલ છે, લૌકિક વ્યવહાર બંધ છે.
નાઘેર દશા શ્રીમાળી વણિક
ટીંબી હાલ વિલેપાર્લે અ. નિ. રમણલાલ પુરુષોત્તમદાસ મહેતાના ધર્મપત્ની હીરાબેન (ઉં. વ. ૮૫) શનિવાર તા. ૧૮-૬-૨૨ના અક્ષરવાસી થયા છે. તે ભૂપેન્દ્ર, ધર્મેન્દ્ર, બિહારી, નલિનીના માતુશ્રી. સરોજબેન, બીનાબેન, કિરણબેન અને ગિરીશકુમારના સાસુજી. અ. નિ. ગોરધનભાઇ, અ. નિ. અમૃતલાલભાઇ, અ. નિ. વ્રજલાલભાઇના ભાઇના ધર્મપત્ની. અ. નિ. જગજીવનદાસ દેવશીભાઇ શેઠના પુત્રી. પ્રાર્થનાસભા રવિવાર તા. ૧૯-૬-૨૨ના સાંજે ૪.૩૦થી ૬. ઠે. સરિતા પાર્ક, સ્વામિનારાયણ મંદિર, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઇસ્ટ).

ઘોઘારી મોઢ વણિક
સ્વ. યોગેશ લહેરચંદ નાનચંદ ગાંધીની ધર્મપત્ની રેખા યોગેશ ગાંધી (ઉં. વ. ૬૫) તા. ૧૭-૬-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે જયંતિલાલ કપૂરચંદ શાહની પુત્રી. તે સ્વ. મનિસા, ચીરાગ અને ભૈરવી વિપુલકુમાર વોરાના માતુશ્રી. તે શારદા, ઉષા, કમલેશ, ગીતાની બહેન. સુમતી રંજનબેન, હેમનભાઇ અને હર્ષાબહેનની દેરાણી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી ભાટીયા
વિમળાબેન જમનાદાસ ગોકલગાંધી લઠેડીવાળા (ઉં. વ. ૮૬) તે હરેશના માતુશ્રી. રશ્મીનના સાસુ. સ્વ. ગોરધનદાસ ધારશીની પુત્રી. સ્વ. મધુરી નારાણદાસ, સ્વ. કરસનદાસ ગોરધનદાસ, સ્વ. જયાબેન શાંતિકુમારના બેન. ઉષાબેનના નણંદ. શ્રીના ચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગોપુરમ હોલ, જ્ઞાન સરિતા સ્કૂલની બાજુમાં, ડો. રાજેન્દ્રપ્રસાદ રોડ, મુલુંડ (વેસ્ટ), મુંબઇ-૮૦ મધે તા. ૧૯-૬-૨૨ રવિવારના સાંજે ૫થી ૬, પ્રાર્થનાસભા પછી લૌકિક પ્રથા બંધ છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.