હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

ઝાલાવાડ સત્તર તાલુકા ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
હળવદ નિવાસી, હાલ કાંદિવલી દિનેશ દયાશંકર રાવલ (ઉં.વ. ૮૨) તા. ૧૫-૬-૨૨, બુધવારે અવસાન પામ્યા છે. તે વિનોદિનીના પતિ. અતુલ, સ્વ. આશિષના પિતા. દર્શના, તેજલના સસરા. સ્મિત, ભવ્યા, શિવમના દાદા. ભદ્રા જાની, સુનીલ, શેખરના ભાઈ. પ્રાર્થનાસભા તા. ૧૭-૬-૨૨ શુક્રવારે સાંજે ૫ થી ૭. લોહાણા મહાજન વાડી, બીજા માળે, શંકરના મંદિર પાસે, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ.
કચ્છી લોહાણા
ગઢશીશા હાલ ડોમ્બિવલીના સ્વ. લક્ષ્મીબેન મંગળદાસ દૈયાના પુત્રવધૂ તે સ્વ. નવીનભાઇના ધર્મપત્ની ગં. સ્વ. શાંતાબેન (ઉં.વ. ૭૨) તા. ૧૪-૬-૨૨ના મંગળવારે ઇશ્ર્વરશરણ પામેલ છે. તે સ્વ. રાધાબેન મંગળદાસ તન્ના મોથારાવાળાનાં પુત્રી. તે અમિષ તથા કલ્પેશનાં માતુશ્રી. તે કૃતી તથા હેમલનાં સાસુ. તે સ્વ. હસુમતી, અનસુયા, વસંતબાળા, સ્વ. શરદ,સ્વ. મહેન્દ્ર, રજની, રમીલાનાં ભાભી. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧૭-૬-૨૨ના રોજ સાંજે ૫થી ૬.૩૦. ઠે. ભાનુશાલી વાડી, પ્રગતી કોલેજ પાસે, ડોમ્બિવલી (ઇસ્ટ) લૌકિક પ્રથા બંધ છે.
હાલાઇ લોહાણા
મુળ ગામ સલાયા હાલ કુર્લા તે સ્વ. મેઘજી કાનજી દતાણીના સુપુત્ર તુલસીદાસજી દતાણી (ઉં. વ. ૭૭) તા. ૧૬-૬-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. સરલાબેનના પતિ. તે દીપક, અતુલ તથા દિપ્તીબેન સંજયભાઇ કકકડના પિતા. તે ગં. સ્વ. મંજુબેન હરકીશનદાસ થોભાણીના ભાઇ. તે સોનલબેન અને જયાબેનના સસરા. તે સ્વ. કાનજીભાઇ રણછોડદાસ રાયઠઠ્ઠા (પૂનાવાળા)ના જમાઇ. પ્રાર્થનાસભા ૧૭-૬-૨૨ શુક્રવારના સાંજે ૪થી ૬. ઠે. ઝુલેલાલ હોલ, ૧લે માળે, જૈન મંદિરની સામે, ન્યુ મીલ રોડ, કુર્લા (વેસ્ટ).
વૈષ્ણવ ભાટિયા
દિલીપ પાલેજા (ઉં. વ. ૬૬) તે સ્વ. જમનાદાસ ખીમજી પાલેજાના સુપુત્ર. તે ગં. સ્વ. દક્ષા પાલેજાના પતિ. તે સ્વ. પ્રાગજી પુરુષોતમ આશરના જમાઇ. તે મીહીરના પિતા. તે અ. સૌ. ઉર્મિ મીહીર પાલેજાનાં સસરા. તે સ્વ. ગોકલદાસ, જીતેન્દ્ર, પ્રકાશ, અ. સૌ. ચેતના ડી. ભાટિયા તથા અ. સૌ. સુધા એચ. ભાટિયાનાં ભાઇ તા. ૧૫-૬-૨૨ બુધવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
શિહોરવાળા હાલ પાર્લા સ્વ. જીવણલાલ મહેતાના પુત્ર સ્વ. પ્રદીપભાઇના ધર્મપત્ની કુન્દન (ઉં. વ. ૭૧) તા. ૧૩-૬-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. ચી. પરેશ તથા કાનનના માતુશ્રી. નેહા તથા પ્રથમેશના સાસુ. પીયર પક્ષે હીરાબેન હરીલાલ દોશીના પુત્રી. મંજુલાબેન, અનુબેન, રંજનબેન, કુસુમબેન, ઇલાબેન તથા જયશ્રીબેનના ભાભી. સર્વ લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
ગામ વાયોર કચ્છ હાલ મુલુંડ સ્વ. રંજનબેન શંકરલાલ પેરાજભાઇ કેસરિયાના સુપુત્ર રાજેશ કેસરિયા (ઉં. વ. ૫૧) તે ગામ ગઢસીસા, કચ્છ હાલ મુલુંડ સ્વ. દમયંતિબેન મહેન્દ્રભાઇ મુળજી ઠક્કરના જમાઇ. તે નંદાબેનના પતિ. તે નિશાના પિતા. તે વસંતભાઇ, જનકભાઇ, સ્વ. નિલેશભાઇના ભાઇ. તે ગામ મોટા આસંબીયા, કચ્છ હાલ મુલુંડ અશોકભાઇ અને જયેશભાઇ ભીમજી લક્ષ્મીદાસ માધવાનીના ભાણેજ. તે ચારુબેન મહેશભાઇ રેલન તથા ઉર્વશીબેન રાકેશભાઇ ઠક્કરના બનેવી બુધવાર, તા. ૧૫-૬-૨૨ના મુલુંડ મુકામે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખવામાં આવી નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
ભરૂચ દશા મોઢ વણિક
મુંબઇ નિવાસી કિરીટ કંચનલાલ ધોળાભાઇ (ઉં. વ. ૮૪) તે સ્વ. નિર્મળાબેનના પતિ. જીતેન, મનીશ, નેહાના પિતા. અ. સૌ. રૂપલ, અ. સૌ. ફોરમ અને પ્રેમલ રશ્મિકાંત પારેખ સસરા. નિલ-દિવીતના દાદા. ઇશાન-આન્યાના નાના. સ્વ. સુધા કિશોરચંદ્ર પટેલ, યોગેશ શાહ, અ. સૌ. નલિની સુરેશભાઇ કાપડિયાના ભાઇ. બુધવાર, તા. ૧૫-૬-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિસનગરા નાગર બ્રાહ્મણ
ઉનાવા-બાલવા જિલ્લો ગાંધીનગર ગુજરાત હાલ થાણા ગં. સ્વ. ઉર્મિલા રાવલ (ઉ. વ. ૭૭) તા. ૧૦-૬-૨૨ના હાટકેશ શરણ પામ્યાં છે. તે સ્વ. ભરતભાઇ હરીપ્રસાદ રાવલના ધર્મપત્ની. તે કપિલ,વ્યોમિકા તથા મનિષાનાં માતુશ્રી. તે શિષ્ટાનાં સાસુ. તે મયંકના દાદી. અજય દવે, બિમલ ભટ્ટના સાસુ. વિનોદ, રેખા, નિતા, મીના, હીનાનાં ભાભી.
હાલાઈ ભાટિયા
કિરીટ પરષોત્તમ કાપડિયા (ઉં.વ. ૬૬), તે સ્વ. કમલાબેન પરષોત્તમના પુત્ર. રેખાના પતિ. દિનેશ તથા સ્વ. યતીનના ભાઈ. દેવ તથા મિથુનના પિતાશ્રી. ચિ. નાયરાના દાદા. સ્વ. ધૈર્યસિંહ રામદાસ કાપડીયાના જમાઈ. તા. ૧૫-૬-૨૨, બુધવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કંડોળીયા બ્રાહ્મણ
જાફરાબાદ નિવાસી, હાલ મુંબઈ સ્વ. દિનેશચંદ્ર જોશી (ઉં.વ. ૮૬) તે સોમવાર, તા. ૧૩/૬/૨૨ના કૈલાસવાસી થયેલ છે. તે સ્વ. પ્રતાપશંકર લક્ષ્મીશંકર જોશીના પુત્ર. તે રમીલાબેનના પતિ. તે રોહીતભાઈ તથા દેવાંગભાઈના પિતાશ્રી. તે સ્વ. જ્યોતિષચંદ્ર, સ્વ. કપિલદેવ તથા અ.સૌ. નીલમબેન ગિરીશ પંડ્યાના ભાઈ. તે અ.સૌ. સ્વાતિબેન તથા અ.સૌ. ચેતનાબેનના સસરા. તે સ્વ. ઈશ્ર્વરલાલ વૈદ્યના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
ચકલાસી દશા પોરવાડ
મૂળ ચકલાસી, હાલ મુંબઈ હેતલભાઈ (ઉં.વ. ૫૧), ગં.સ્વ. પુષ્પાબેન અનિલકુમાર શાહના પુત્ર. અલ્પાબેનના પતિ. ફેનીલ તથા વિકીના પિતા. ચિરાગના મોટાભાઈ. હીરનબેનના જેઠ. ભારતીબેન જયેશભાઈ પટેલના જમાઈ. તા. ૧૪/૬/૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૭/૬/૨૨ના સાંજના ૫ થી ૭ના શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, એસ. વી. રોડ, કાંદીવલી (વેસ્ટ).
પાટણ દશા પોરવાડ વૈષ્ણવ
હાલ કાંદિવલી મધુસુદનભાઈ મંગળદાસ શાહ (ઉં.વ. ૯૩), તે સ્વ. રેણૂકાબેન શાહના પતિ. તે સ્વ. રજનીકાંતભાઈ, સ્વ. ભગવાનદાસભાઈ અને રમેશચંદ્રના મોટાભાઈ. તે સ્વ. પૂર્ણિમા, ભાવના અને ચારૂલતાના પિતા. હરીશભાઈ અને સ્વ. ગૌતમભાઈના સસરા. તા. ૧૪-૬-૨૨, મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
મૂળ ગામ સલાયા, હાલ કુર્લા, તે સ્વ. મેઘજી કાનજી દત્તાણીના પુત્ર તુલસીદાસ દત્તાણી (ઉં.વ. ૭૭) તા. ૧૬-૬-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે સરલાબેનના પતિ. તે દિપક, અતુલ તથા દિપ્તીબેન સંજયભાઈ કક્કડના પિતાશ્રી. તે ગં.સ્વ. મંજુબેન હરકીશનદાસ થોભાણીના ભાઈ. તે સોનલબેન અને જયાબેનના સસરા. તે સ્વ. કાનજીભાઈ રણછોડદાસ રાયઠઠ્ઠા (પુનાવાળા)ના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૧૭-૬-૨૨ શુક્રવારના સાંજે ૪ થી ૬. સ્થળ: જુલેલાલ હોલ, ૧લે માળે, જૈન મંદિરની સામે, ન્યુ મીલ રોડ, કુર્લા-વેસ્ટ.
લુહાર સુથાર
ગામ ઘાઘળી, હાલ બોરિવલી સ્વ. મગનભાઈ ડાહ્યાભાઈ મકવાણાના પુત્ર સ્વ. નગીનભાઈના પત્ની સ્વ. રેખાબેન (ઉં.વ. ૫૮), તે સ્વ. બાબુભાઈ, વજુભાઈ, પ્રવિણભાઈ, સ્વ. મુક્તાબેન, પ્રભાબેન, સ્વ. શારદાબેન, સ્વ. ગૌરીબેનના નાના ભાઈના પત્ની તથા દિશા નિહીતકુમાર વાઘેલા, અમી ધર્મેન્દ્રકુમાર કવા, દિવ્યેશના માતુશ્રી. તીયા, ધીઆન, મીરાયા, મનવીયના નાની તથા સ્વ. ગોવિંદભાઈ કુરજીભાઈ હરસોરા તથા ગં.સ્વ. જડીબેન ગોવિંદભાઈ હરસોરાના દિકરી, બુધવાર, તા. ૧૫-૬-૨૨ના રામશરણ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૮-૬-૨૨ના રોજ, સમય ૫ થી ૭. સ્થળ: લુહાર સુથાર જ્ઞાતિ વેલ્ફેર સેંટર, દત્તપાડા રોડ, અંબાજી મંદિર પાસે, બોરિવલી-ઈસ્ટ.
વૈષ્ણવ મોઢ અડાલજા વાણિયા
ખંભાત નિવાસી, હાલ થાણા સ્વ. કાંતાબા ગોરધનદાસ બરફીવાલાના પુત્રવધૂ. સ્વ. સુરેશલાલના પત્ની પ્રમિલા સુરેશલાલ બરફીવાલા તા. ૧૫-૬-૨૨ બુધવારના શ્રીજીચરણ પામ્યા છે. બીનાબેન, પ્રિયેશભાઈના માતા. મિનેષભાઈ, પ્રિયાબેનના સાસુ. સ્વ. લીલાવતીબેન જીવનદાસ ગુજરાતીના દીકરી. નરેન્દ્ર, સુરેન્દ્ર, ભૂપેન્દ્ર, સ્વ. રાજેન્દ્ર, જીતેન્દ્રના બેન. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ ભાટિયા વીરજીયાણી
ગં.સ્વ. જીજ્ઞા (લલિતા) કાપડિયા (ઉં.વ. ૭૦) તે સ્વ. જગદીશ હંસરાજ કાપડિયાના ધર્મપત્ની. સ્વ. ગુણવંતીબેન હંસરાજ કાપડિયાના પુત્રવધૂ. દેવગંગાધરવાળા સ્વ. સુશીલાબેન શાંતિકુમાર ભાટિયાના પુત્રી. નિર્મલા, તિમિર, તેજસના માતુશ્રી. રજનીબેનના સાસુ. ૧૪/૬/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૭/૬/૨૨ના રોજ ૪.૩૦ થી ૬.૦૦. ઠે. હાલાઇ લોહાણા મહાજનવાડી પહેલો માળ, શંકર મંદિર પાસે, કાંદિવલી વેસ્ટ.
વિશા સોરઠીયા વણિક
જામખંભાળીયાવાળા હાલ બોરીવલી ડો. મધુસુદન રામજી કાલિદાસ પારેખના ધર્મપત્ની અ.સૌ. ભાનુબેન તે લોઅજવાળા સ્વ. ગંગાબેન તુલસીદાસ કચરાભાઈના દીકરી. પ્રવીણચંદ્ર જ્યોત્સના, બાલીબેન ભરતભાઈના બહેન. રાજેશ, અતુલ, નિલેશ, સ્વ. ભાર્ગવના માતુશ્રી. દર્શના, રાજેશ્રી તથા રચનાના સાસુ. બાબાભાઈ, અશ્ર્વિનભાઈ, કિશનભાઇ, દિનેશભાઇ, જશુમતીબેન લલિતભાઈ, સ્વ. ચંપાબેન હરકિશનભાઇના ભાભી. બુધવાર, ૧૫/૬/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મચ્છુકડિયા સઈ સુથાર
કુતિયાણા નિવાસી, હાલ બોરીવલી ગં.સ્વ. સવિતાબેન તથા સ્વ. જેન્તીભાઇ પુરુષોત્તમભાઈ મકવાણાના પુત્રવધૂ અ.સૌ. દક્ષાબેન દીપકભાઈ મકવાણા (ઉં.વ. ૫૨) તે ૧૩/૬/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે રમેશભાઈ, હરેશ, રાજુના ભાઈના પત્ની. ભાવનાબેન જયંતીલાલ લીંબડ, રેખાબેન રાજેશકુમાર શાહના ભાભી. ફોરમ કરણ મકવાણાના કાકીજી. ગં.સ્વ. રંજનબેન રમણીકભાઇ સોલંકીની દીકરી. ધૃતિના માતુશ્રી. પ્રાર્થનાસભા ૧૭/૬/૨૨ના રોજ ૫ થી ૫.૩૦. વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ, પાંચમે માળે, પારેખ લેન કોર્નર, કાંદિવલી વેસ્ટ.
નાઘેર દશા મોઢ માંડલિયા વણિક
ઊના નિવાસી, હાલ મલાડ અરવિંદભાઈ વીરજી કાળીદાસ દામાણી (ઉં.વ. ૭૩) તે ભારતીબેનનાં પતિ. વિરલ તથા જલ્પાનાં પિતા. નિમીષાનાં સસરા. સ્વ. ચંદુલાલ કપૂરચંદ મારાડીયાનાં જમાઈ. સ્વ. રતિલાલ, સ્વ. પોપટલાલ, સ્વ. પ્રવીણભાઈ, કાંતિલાલનાં ભાઈ. ૧૪/૬/૨૨નાં શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
મૂળગામ નવાગામ હાલ મલાડ કિશોરભાઈ જમનાદાસ સોઢાના ધર્મપત્ની અ.સૌ. ભાનુમતી સોઢા (ઉં.વ. ૭૧) તે બીજલ વિરેશકુમાર મીરાણીના માતુશ્રી. યતી તથા રાશિના નાની. સ્વ. શારદાબેન ચંદુલાલ ઠકરાર, મંજુલાબેન હસમુખલાલ ભુપતાણીના ભાભી. પિયરપક્ષે કેશોદવાળા સ્વ. સાકરબેન તથા સ્વ. તુલસીદાસ રામજી રાયચુરાના દીકરી, તે તા. ૧૬/૬/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા ૧૭/૬/૨૨ના રોજ ૫ થી ૬. ઠે. હાલાઇ લોહાણા મહાજનવાડી, ત્રીજો માળ, શંકર મંદિર પાસે, એસ.વી. રોડ, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ખંભાત દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
સ્વ. હંસાબેન ઇન્દ્રવદન શાહ (ઉં.વ. ૮૯) તે હાલ બોરીવલી ૧૪/૬/૨૨નાં શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. ઇન્દ્રવદન પુરુષોત્તમદાસ શાહના ધર્મપત્ની. યજ્ઞેશ, નીતાબેન જૈમિનીબેનનાં માતુશ્રી. અનિલભાઈ, પરેશભાઈ, મીનાબેનના સાસુ. સ્વ. પુરૂષોતમદાસ અને સ્વ. પ્રભાવતીબેન નગરાવાલાના સુપુત્રી. સ્વ. ઉર્મિલાબેન, સ્વ. મીનાક્ષીબેન, સ્વ. સૂર્યકાન્ત તથા પ્રવિણાબેનના બહેન. પ્રાર્થનાસભા ૧૭/૬/૨૨ના રોજ ૫ થી ૭. ઠે. વર્ધમાન સ્થા. જૈન સંઘ હોલ, એલ. ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી વેસ્ટ.
સત્તર તાલુકા ઔદિચ્ય બ્રાહ્મણ
લીંબડી નિવાસી, હાલ મલાડ સુંદરનગર વિનોદચંદ્ર ઉપાધ્યાય (ઉં.વ. ૯૨) તે સ્વ. ડોક્ટર રમેશચંદ્રના મોટા ભાઈ તથા સ્વ. ચારૂલતા ઉપાધ્યાયના પતિ તથા સ્વ. જયદીપના પિતાશ્રી તથા દીપકના મોટા કાકા તથા ચિરંજીવી તેજસ અને પ્રશાંતના મોટા નાનાજી ૧૫ જૂન બુધવારના રોજે દેહવિલય થયેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

 

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.