હર હર મહાદેવ:

આમચી મુંબઈ

હર હર મહાદેવ:

શુક્રવારથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થયો હતો. માસના પ્રથમ દિવસે બાબુલનાથ મંદિરમાં શિવ દર્શનાર્થે ભક્તોની ભીડ જામી હતી. સોમવારે સવારના ૫.૩૦થી અને બીજા દિવસોમાં સવારના ૬.૩૦થી બપોરના ૧૨ વાગે સુધી અભિષેક કરી શકાશે. વ્યવસ્થા જાળવી રાખવા ૨૦૦ પોલીસ અને ખાનગી સિક્યોરિટી એજન્સીના ૧૨૦ ગાર્ડ કાર્યરત
થશે. (અમય ખરાડે)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.