૨૦૦૧માં ગુજરાતમાં આવેલા ભૂકંપે સૌથી વધારે વિનાશ કચ્છ જિલ્લામાં વેર્યો હતો. આ મૃતકોની યાદમાં બનાવવામાં આવેલા સ્મૃતિવનનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું.

Google search engine