સન્માન:

[ad_1]

પાર્થિવ ગોહિલ અને માનસી ગોહિલનું અમેરિકાના ડેલાવરેના લેફ્ટનન્ટ ગવર્નર મિઝ બેથાની હોલ લોન્ગ દ્વારા કલાકારો તરીકેના યોગદાન બદલ સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ છેલ્લા ૨૫ વર્ષથી અમેરિકામાં પરફોર્મન્સ કરી રહ્યા છે. માનસીનું એક્ટર, સિંગર તરીકે અને ઓડિયન્સ પર પ્રભાવ બદલ સન્માન કરવામાં આવ્યું હતું. પાર્થિવ અને માનસી ગુજરાતી કલા અને સિનેમા માટે કાર્ય કરશે.

The post સન્માન: appeared first on બોમ્બે સમાચાર.

[ad_2]

RELATED ARTICLES

Most Popular