ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની ૫૮મી પુણ્યતિથિ નિમિત્તે શુક્રવારે કૉંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ નવી દિલ્હીસ્થિત શાંતિવન ખાતે શ્રદ્ધાંજલિ આપી હતી. (એજન્સી)