Homeઆમચી મુંબઈવિનમ્ર શ્રદ્ધાંજલિ:

વિનમ્ર શ્રદ્ધાંજલિ:

મોરબીમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી પડવાની ગોઝારી હોનારતમાં સેંકડો લોકો મોતને ભેટવાને કારણે આખો દેશ શોકમાં ગરકાવ છે ત્યારે સોમવારે મુંબઈની ગુરુકુલ આર્ટ સ્કૂલના વિદ્યાર્થીઓએ હોનારતના હૂબહૂ ચિત્રો દોરીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે દોષી લોકોને કડક સજા કરવાનો અનુરોધ કર્યો હતો. (અમય ખરાડે)

RELATED ARTICLES

Most Popular