Homeટોપ ન્યૂઝવાહ!! ડેન્ગ્યૂની માહિતી મળશે ઘરબેઠા, BMCએ લોન્ચ કરી ઍપ

વાહ!! ડેન્ગ્યૂની માહિતી મળશે ઘરબેઠા, BMCએ લોન્ચ કરી ઍપ

[ad_1]

ડેન્ગ્યૂ બીમારીને લગતી તમામ માહિતી વધુને વધુ નાગરિક સુધી પહોંચી શકે તે માટે મુંબઈ મહાનગરપાલિકા (BMC) એ એક ઍપ લૉન્ચ કરી છે. ‘મુંબઈ અગેન્સ્ટ ડેન્ગ્યૂ’ નામની આ ઍપ પરથી ડેન્ગ્યૂ બીમારી કેવી રીતે ફેલાય છે, તેને કેવી રીતે રોકી શકાય? ઉપાય યોજના જેવી તમામ માહિતી ઉપલબ્ધ થશે. ડેન્ગી પ્રતિબંધાત્મક ઍપ આગામી ૪૮ કલાકમાં આ ઍપ ‘પ્લે સ્ટોર’માંથી ડાઉનલોડ કરી શકાશે.

[ad_2]

RELATED ARTICLES

Most Popular