વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આટકોટ ખાતેના ૨૮મીએ યોજાનારા કાર્યક્રમની તડામાર તૈયારી

આપણું ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આટકોટ ખાતેના ૨૮મીએ યોજાનારા કાર્યક્રમની તડામાર તૈયારીઓ થઇ રહી છે. આ કાર્યક્રમના સુચારુ આયોજન, સુરક્ષા અને સલામતી માટે ઉચ્ચપોલીસ અધિકારીઓ સભા સ્થળની મુલાકાત લઇને નિરિક્ષણ કર્યુ હતું. (તસવીરો: પ્રવિણ સેદાણી. રાજકોટ)

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.