લો બોલો! મેડિકલ કન્ડિશનનો હવાનો આપીને સિદ્ધુના વકીલે તેમના ક્લાયન્ટના આત્મસમર્પણ  માટે માંગ્યો સમય

ટૉપ ન્યૂઝ

1988 રોડ રેજ કેસમાં દોષી ઠરેલા કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુના વકીલ સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ મેડિકલ કન્ડિશનનો હવાલો આપીને તેમના ક્લાયન્ટના આત્મસમર્પણ  માટે એક અઠવાડિયાનો સમય માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે સિંઘવીને યોગ્ય અરજી દાખલ કરવા અને CJI બેન્ચ સમક્ષ તેનો ઉલ્લેખ કરવા જણાવ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.