રેસ્ક્યૂ ઓપરેશન

આમચી મુંબઈ

થાણે પાલિકા હેઠળના થાણે ડિઝાસ્ટર રીસપોન્સ ફોર્સ (ટીડીઆરએફ)ના જવાનો ચોમાસામાં પૂર જેવી પરિસ્થિતિમાં લોકોને કેવી રીતે બચાવવા તેની તાલીમ લઈ રહ્યા હતા. આ દળની સ્થાપના ૨૦૧૯ના મેમાં થઈ હતી. (અમય ખરાડે)

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.