રાજકોટમાં ખાડા પૂજન

આપણું ગુજરાત

ગુજરાતમાં મોટાભાગના રસ્તાઓ પર ખાડાઓ અને રખડતી ગાયોનું સામ્રાજ્ય છે. અમદાવાદ અને રાજકોટ સહિતના મહાનગરોમાં ઉપરાંત નાના શહેરોમાં રસ્તા ખાડામય બની ગયાં છે. રસ્તાઓના ખાડાઓ પૂરવાની તંત્રની કામગીરી પણ શિથિલ બની ગઇ છે. રાજકોટમાં વકીલો દ્વારા ખાડાઓનું પૂજન કરી અનોખો વિરોધ નોંધાવાયો હતો. (તસવીર: પ્રવિણ સેદાણી. રાજકોટ.)

1 thought on “રાજકોટમાં ખાડા પૂજન

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.