મદદ

આપણું ગુજરાત

કોરોનાકાળ દરમિયાન શાળાએ ન જઇ શકવાને કારણે વિદ્યાર્થીઓને લેખન -પઠનને થયેલા નુકસાનને સરભર કરવા માટે ભાવનગરના પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી શાળામાં સમર વેકેશન કેમ્પ યોજીને વિદ્યાર્થીઓની લેખન- ગણનની ક્ષમતા વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. (વિપુલ હિરાણી-પાલીતાણા)

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.