Homeઆમચી મુંબઈ‘બિગ બી’ શ્રીના શરણે:

‘બિગ બી’ શ્રીના શરણે:

મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેકે રવિવારે દાદર પ્રભાદેવીના સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિના દર્શન કર્યાં હતા. તેમણે શ્રીની માનસપૂજા કરી હતી. મંદિરના ટ્રસ્ટીએ તેમનું સ્વાગત કર્યું હતું. અમિતાભ નિયમિતપણે બાપ્પાના દર્શન કરવા આવે છે. હાલમાં જ તેમનો ૮૦મો જન્મદિન ઉજવવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Most Popular